પાકિસ્તાન હાલ્યા જીગ્નેશ કવિરાજ..! લાખોની મેદની વચ્ચે પાકિસ્તાન જવાનું કર્યું એલાન, જો વિઝા આવી જશે તો…જુઓ વિડિયો

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને હાલ જીગ્નેશ કવિરાજ પાકિસ્તાન જવાની વાત કરી રહ્યા છે ને આ વિડીયો જોયા બાદ અનેક ચાહકોએ જીગ્નેશ કવિરાજની આ વાત પર પ્રતિક્રિયાઓ આપી છે.

ખરેખર તમને દોસ્તો જાણીને આશ્ચર્ય થશે કે જીગ્નેશ કવિરાજની એક ઈચ્છા છે કે તેઓને પાકિસ્તાન જવું છે.જીગ્નેશ કવિરાજ લોક ડાયરામાં લાખોની જનમેદની વચ્ચે કહ્યું કે લગભગ મેળ આવે વિઝા આવી જાય તો ત્રીજા મહિનાની 20 તારીખે પાકિસ્તાન હિંગળાજ માતાજીના દર્શને જવું છે.

તેમને એક વાર ઇન્ટરિયામાં પૂછવામાં આવ્યું હતું કે હવે તેમની છેલ્લી અંતિમ ઈચ્છા શું છે ત્યારે તેમને જણાવ્યું કે મારે પાકિસ્તાન માતાજી હિંગળાજ ના દર્શન કરવા છે પછી કોને ખબર મોત ક્યારે આવી જાય.આપને જણાવી દઈએ કે પવિત્ર 51 શક્તિપીઠ પૈકી માતાજી હિંગળાજ પાકિસ્તાનમાં બિરાજમાન છે

અને પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાનની રાજધાની ના કરાચી થી 120 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર મકરાણા તટીય ક્ષેત્ર ખાતે મંદિર આવેલું છે.જીગ્નેશ કવિરાજ હિંગળાજ માતાજી

પ્રત્યે વધારે શ્રદ્ધા ધરાવે છે અને માતાજી પાકિસ્તાનમાં બિરાજમાન હોવાથી તેમના દર્શને જવું કઠિન છે પરંતુ જીગ્નેશ કવિરાજ લગભગ આવનારી 20 તારીખે વિઝા આવી ગયા હશે તો તેઓ માતાજીના દર્શન જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*