દીકરા એ બાપના દી વાળ્યા : અનિલ અંબાણી ફરીથી બન્યા કરોડોપતિ, બાપની લોન ચૂકવવામાં દીકરાએ કરી એવી મદદ કે…

ધીરુભાઈ અંબાણીના નાના દીકરા અનિલ અંબાણીના દિવસો હવે બદલાઈ રહ્યા છે તેમના પુત્ર જય અનમોલ અને જય અંસુલ હવે બાપના દિવસો બદલાવા ઉપર ઊતર્યા છે. બંને દીકરાઓ બાપની ખોવાયેલી પરિસ્થિતિને પાછી આપવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે

અને બંને દીકરાઓની મહેનત પણ હવે ધીમે ધીમે ફળી રહી છે.રિલાયન્સ કેપિટલ ને જાપાન ની nippon પાસેથી રોકાણ મળ્યું છે અને આ પછી કંપનીના શેર વધી રહ્યા છે ને આટલું જ નહીં રિલાયન્સ પાવર ના શેરમાં પણ વધારો છે તેની સીધી અસર તેમની આવક અને નેટવર્ક બંને પર જોવા મળી રહી છે

ત્યારે ચાલો આપણે આગળ જાણીએ.અનિલ અંબાણી ની કંપની રિલાયન્સ પાવર છેલ્લા કેટલાક દિવસથી રોકાણકારોને લાભ આપી રહી છે અને આનું કારણ કંપની દ્વારા બેન્કોને લોનની ચુકવણી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે અને દેવામાં ડૂબેલી રિલાયન્સ પાવર એ થોડાક દિવસ પહેલા જ 1,023 કરોડ રૂપિયાની લોન ચૂકવી દીધી છે

અને આ પછી રોકાણકારોને તેમના કમબેંક પ્લાનમાં વિશ્વાસ વધ્યો છે અને આ લોન રિલાયન્સ પાવર ની સબસીડી કંપની કલાઈ પાવર અને રિલાયન્સ ક્લીન જેન પર હતી.રિલાયન્સના પાવરમાં શેરમાં ઉછાળા પછી અનિલ અંબાણીની નેટવર્ક વિશે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી

પરંતુ આનો ફાયદો ચોક્કસ મળશે અને અનિલ અંબાણીની લગભગ કુલ સંપત્તિ અઢીસો કરોડ રૂપિયાની આજુબાજુ છે એક સમય એવો હતો જ્યારે તેઓ સમગ્ર વિશ્વભરમાં પોતાનો ડંકો બજાવતા હતા પરંતુ આગામી સમયમાં પણ તેમની પરિસ્થિતિ સારી થઈ જાય તો નવાઈ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*