દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની થોડાક દિવસો પહેલા જ ગઈ છે ને હજુ સુધી સોશિયલ મીડિયા પર અથવા ન્યુઝ ચેનલમાં તેમના જ સમાચાર આપણે સાંભળી રહ્યા છીએ. આપણે બધા તે વાતથી અજાણ નથી કે તેમને ત્યાં મોટા મોટા સેલિબ્રિટીઓ વિદેશના મોટા મોટા ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.
અહીં બોલીવુડના ત્રણ ખાન એક સ્ટેજ ઉપર મફતમાં ડાન્સ કરાવ્યો હતો. એટલે મિત્રો સોશિયલ મીડિયા પર અંબાણીનો હાલવા દબદબો છે ત્યારે અનંત અંબાણી અને તેમની દુલ્હન રાધિકાને મોંઘી ગિફ્ટ મળી છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.લગભગ મોટાભાગના બોલીવુડ સ્ટાર એક તેઓને ત્યાં હાજરી આપી હતી અને જે કોઈ હાજર રહ્યા ન હતા તેઓએ પણ ભેટ મોકલી હતી ત્યારે આપણે જાણવાના છીએ કે કોને કોને શું ભેટ આપી છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને જામનગર પહોંચ્યા હતા અને તેઓએ રાધિકાને ડાયમંડ થી જડેલું પર્સ આપ્યું છે જ્યારે રણબીરે અનંત ને જોર્ડન બ્રાન્ડના મોંઘા બુટ નો સેટ ભેટમાં આપ્યો છે.સલમાન ખાને અનંત અને કસ્ટમાઈઝડ ઘડિયાળ અને રાધિકાને હીરાની બુટ્ટી ભેટમાં આપી છે.
તેમજ સલમાન ખાને સ્ટેજ પર ડાન્સ કરીને લોકોને ખુશ કરી દીધા હતા.બોલીવુડના શાહરુખ ખાન પણ ગિફ્ટ આપવાના મામલે બાદશાહ સાબિત થયા છે કારણ કે તેઓએ અનંત અને રાધિકાની આ પ્રીવેડિંગ સેરેમની માં સૌથી મોંઘી ભેટ આપી છે અને તેમને મર્સિડીઝ બેન્ઝ 300 SLR ગિફ્ટ કરી છે
જેની કિંમત પાંચ કરોડ રૂપિયા હોવાનું મનાય છેક્યારા અડવાનીએ કપલને સોના અને હીરાના ગણપતિ અને લક્ષ્મીજી ભેટમાં આપ્યા છે. ત્યારે દીપિકા અને રણવીરે લક્ઝરી બ્રાન્ડની હીરા જડેલી કપલ ઘડિયાળ ભેટમાં આપી છે. જ્યારે વિકી અને કેટરીના એ સોનાનું બ્રેસલેટ ગિફ્ટ માં આપ્યું છે જ્યારે રાધિકાને હીરાનો હાર ભેટમાં આપ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment