આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું ભૂલના કારણે ઘણા લોકોને તે ભુલ ન ખૂબ જ અવિશ્વસનીય પરિણામ ભોગવવું પડે છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માત નેશનલ હાઈવે 28 પર થયું છે. મળતી માહિતી મુજબ રોડની સાઇડ પર ઉભો હતો ત્યારે અચાનક પાછળથી એક બેકાબૂ કારે ટ્રકની અંદર કાર ઘુસાવી દીધી હતી. મળતી માહિતી મુજબ કાર લખનઉ થી બસ્તી તરફ જઈ રહી હતી.
કારની અંદર 7 લોકો મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 7 લોકો માંથી 5 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. આ ઉપરાંત આ અકસ્માતમાં એક નાની અમથી બાળકીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે.
અને અકસ્માતમાં ઇજા પહોંચેલા એક વ્યક્તિની હાલત ખુબ જ નાજુક છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
અને મૃતદેહને કારમાંથી મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત કારને ગેસ કટરથી કાપવામાં આવી અને ત્યાર બાદ મૃતદેહને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટના નો શોખ વ્યક્ત કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment