હાલમાં તો સમગ્ર દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્નના ઘણા અવારનવાર કિસ્સાઓ તમે સોશિયલ મીડિયા પર સાંભળતા જ હશો. ખાસ કરીને તમે ઘણી વખત સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે કે, વિદેશી યુવતી ભારતના યુવકના પ્રેમમાં પડી ગયો હોય અને તેની સાથે લગ્ન કરતી હોય છે.
ત્યારે આજે આપણે તેવા જેક કિસ્સાની વાત કરવાના છીએ. આ પ્રેમ કહાની ભારતના વારાણસીના યુવક અને ઈટલીની યુવતીની છે. બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને પછી બંને લગ્ન કરીને આખું જીવન સાથે વિતાવવાના નિર્ણય લીધા છે.
મહાદેવના મંદિરમાં ભારતના યુવકે ઇટલીની યુવતી સાથે લગ્ન કર્યા હતા. બંનેની લગ્નની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ થઈ રહી છે અને બંનેના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાત કરીએ તો, અખિલેશને 2016માં કતરમાં એક નોકરી મળી હતી.
વર્ષ 2022 માં અખિલેશ ગતરમાં એક હોટલમાં પોતાના મિત્રની બર્થડે પાર્ટીમાં ગયો હતો. જ્યાં તેની મુલાકાત ઈટલીની એક યુવતી સાથે થઈ હતી. ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા ખૂબ જ વધી અને પછી તો બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ હતી. પછી બંને એકબીજા સાથે આખું જીવન વિતાવવાનું નક્કી કર્યું.
પછી બંને કોર્ટ મેરેજ કર્યા અને ત્યારબાદ બંને ભારતમાં ભારતીય રીતિ રિવાજ મુજબ મહાદેવના મંદિરમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. હાલમાં બંનેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. આ લગ્ન વિશે બધા કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment