પેટાચૂંટણીમાં કોંગ્રેસ ની હાર બાદ હાર્દિક પટેલ ફેસબુક પર લાઈવ થઈ લોકો ને સબોંધન કર્યા હતા.તેમને ગઇકાલ નું રિઝલ્ટ આવ્યા પછી ઘણામાં નિરાશા હોય તે સ્વાભાવિક છે. હું આજે બધા ગુજરાતી અને કોંગ્રેસ કાર્યકર્તા ને ધેર્ય અને ધીરજ રાખવા માટે કહેવા આવ્યો છું. આવતીકાલ નું જે રિઝલ્ટ આવ્યું તેને લોકશાહી પ્રણાલી માં સ્વીકારું પડે. ભારતીય જનતા પાર્ટી અને તેમના આઠેય ઉમેદવાર ને હું અભિનંદન અપીને વિનંતી કરું છું કે લોકોના હિતમાં લડજો.
ગઈકાલની ચૂંટણીમાં ઘણી સીટો એવી હતી કે,તેમાં પૈસાના જોરે જોરે અને અપક્ષના જોરે ચૂંટણી લડાઇ છે.અબડાસા અને મોરબીના એક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર અપક્ષ ઉમેદવારો ઊભા રાખીને વોટ કાપવાનું કામ કર્યું છે. જેને રાજનીતિમાં કૂટનીતિ કહેવાય છે.જે મત કોંગ્રેસમાં આવવાના હતા તે બધા મત જાતિવાદ અને ધર્મ ની નીતિ ના કારણે.
તમામ અપક્ષ ઉમેદવાર લઈ ગયા હતા. મોરબીમાં નજીવા મતે ચૂંટણી હાર્યા અને અબડાસા પણ આવું જ છે. અપક્ષના ઉમેદવારો ઊભા રાખ્યા હતા તેના પર ATS na કેસ હતા,બે નંબર ના કેસ હતા.
ભારતીય જનતા પાર્ટીએ તેને પૈસા આપીને ધમકી આપીને ઉમેદવાર તરીકે ઉભો રાખ્યો અને ઘણા બધા મત અપક્ષ ઉમેદવાર લઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment