ખાનગી બેંકમાં કામ કરતા કર્મચારીનું રસ્તામાં અકસ્માતમાં દર્દનાક મોત… રસ્તામાં અચાનક જ કંઈક એવું બન્યું કે…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાઘરસ્ત થયા હતા, તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જાણવા મળી રહ્યો છે તે એક વ્યક્તિ બાઈક લઈને જતા હતા, ત્યારે રસ્તા ઉપર અચાનક જ માહિતીની સામે કંઈક પ્રાણી આવી ગયું હતું.

જેના કારણે બાઇક સવાર વ્યક્તિની અચાનક જ બાઈક સ્લીપ ખાઈ જાય છે. આ કારણોસર તેઓ રોડ ઉપર ભટકાયા હતા અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. ત્યાર પછી મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું અને આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના ઝાલાવાડ માંથી સામે આવી રહે છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ લક્ષ્મણસિંહ હતું અને તેમની ઉંમર 36 વર્ષની હતી.

તેઓ એક ખાનગી બેંકમાં કિસાન ક્રેડિટ કાર્ડનું કામ કરતા હતા. શનિવારના રોજ લક્ષ્મણસિંહ પોતાની બાઇક લઈને જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ બાકીની સામે કોઈ પ્રાણી આવી ગયું હતું. તેને બચાવવા જતા લક્ષ્મણસિંહ એ બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે તેમની બાયક સ્લીપ ખાઈ ગઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં લક્ષ્મણસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન લક્ષ્મણસિંહ નું મોત થયું હતું. તેમના મોતના સમાચાર મળતા જ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*