આજકાલ સોશિયલ મીડિયા પર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી(Dhirendra Shastri) ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર બાગેશ્વર ધામની ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો(Dhirendra Shastri) અતિ ભવ્ય દિવ્ય દરબાર યોજાયેલ, આ દિવ્ય દરબારમાં અનેક લાખો ભાવિ ભક્તો પધાર્યા હતા. દિવ્ય દરબારમાં અનેક શ્રદ્ધાળુઓના નામના પરચા બાબાએ લખ્યા અને તેમની સમસ્યાનું નિવારણ જણાવ્યું.
હાલમાં જ જ્યારે વડોદરામાં પણ બાબાનો દિવ્ય દરબાર યોજાયો હતો, ત્યારે આ દિવ્ય દરબારમાં એક યુવતીએ બાબાને એવી ચેલેન્જ આપી કે બાબાએ આ ચેલેન્જ સ્વીકારીને બળાજીની શક્તિના દર્શન કરાવ્યા. આપણે જાણીએ છીએ કે ધીરેન્દ્ર શાસ્ત્રી બાલાજી મહારાજ ની આજ્ઞાથી અનેક ભાવિ ભક્તોના દુઃખો દૂર કરે છે. બળાજીની ઇચ્છાથી જ ભક્તોના પરચા નીકળે છે અને એ જ વ્યક્તિ બાબાજી પાસે જઈ શકે છે.
હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં એક ભણેલી યુવતીએ ધીરેન્દ્ર શાસ્ત્રી ને ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જને બાબાએ પુરી કરાવી, ચાલો અમે તમને જણાવીએ કે આખરે આ યુવતી બાબાને શું ચેલેન્જ આપી અને બાબાએ આ ચેલેન્જને કઈ રીતે પૂરી કરી બતાવી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ યુવતી બાબાજી પાસે છે અને તેમને કહે છે મને લાગ્યું હતું કે આ બધું પ્લાન કરેલું એટલે કે સેટિંગ જ હશે.
તમે મને અહીંયા બોલાવી, મારી પાસે કોઈ શબ્દો નથી, આ વાત સાંભળીને બાબાજી એ કહ્યું કે આવા લોકો પણ ગુજરાતમાં જોવા મળે ! યુવતીએ કહ્યું કે તમે કહેતા હતા ને કે અંધવિશ્વાસ ન કરવો જોઈએ, એટલે તેમને વળતો જવાબ આપતા બાબાજી કહે છે કે અમે પણ એ જ કહીએ છીએ કે અંધભરોસો ના કરવો જોઈએ. યુવતી એ બાબા ને કહ્યું કે અહીંયા બે ત્રણ દિવ્યાંગ બાળકો છે જે બપોરના બેઠા છે.
આ સાંભળીને બાબાજી એ કહ્યું કે બાળકની કૃપા હશે તો એમની ઈચ્છા પૂરી થશે, તમે આ લાખો લોકોમાંથી કોઈપણ વ્યક્તિને લઈ આવો. અહીંયા થી એ જ વ્યક્તિનો નામનો પરચો નીકળશે, જે બાલાજી ની ઈચ્છા હશે, અને હું ચેલેન્જ આપું છું કે તમે એ જ વ્યક્તિને અહીંયા લાવી શકશો એ સિવાય અન્યને તમે લાવી નહીં શકો. ખરેખર આ વિડીયો જ્યારે તમે જોશો ત્યારે સમજાય જશે કે આખરે યુવતીએ બાબાએ જે ચેલેન્જ આપી તે બાબાએ પૂરી કરી બતાવી.
કારણ કે બાબાજીને બાલાજી ઉપર અને તેમના ગુરુ તેમજ શક્તિ પર પૂરો વિશ્વાસ છે. બાલાજી પર કોઈ આંગળી ઉઠાવી જાય તે તેમને પસંદ નથી, આખરે યુવતીએ જ લોકોને સ્ટેજ પર લાવી શકે તેમના નામના પરચા હતા. અમે જે જણાવ્યું છે તે આ વીડિયોનો સંક્ષિપ્ત સાર છે, આ વિડીયો જોઈને ચેલેન્જ વિશે જાણી શકશો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment