જલસો પડી જશે ! અમુલ દૂધના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો 1 લિટર દૂધનો ભાવ?

મિત્રો અમુલ દૂધના ભાવમાં ઘટાડો થવાના છે તેના સમાચાર હાલમાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે અમુલ સંગ્રહ કેન્દ્ર પર દૂધ પહોંચાડતા ખેડૂતો માટે પણ દુધના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જો કે હજુ સુધી અમુલ કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી આવી નથી

અને અમૂલ દૂધના ભાવમાં ઘટાડો એ નાની બાટલી માટે નહીં પરંતુ મોટા પેક માટે છે એવું જાણવા મળી રહ્યું છે.મળતી માહિતી અનુસાર દિલ્હીના નોઈડામાં અમૂલ દૂધના બે લીટર પેકેટ ની કિંમત અગાઉ 132 રૂપિયા પ્રતિ લિટર હતી પરંતુ હવે તેની કિંમત પ્રતિ લીટર બે રૂપિયા ઘટીને 130 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે

અને ખાસ વાત તો દોસ્તો એ છે કે અમુલ કલેક્શન સેન્ટર પણ ખેડૂતો માટે કિંમતમાં એક રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને દૂધમાં હાજર ફેટના આધારે ખેડૂતોને પ્રતિ લીટર દૂધ ચૂકવવામાં આવે છે.અગાઉ બે એપ્રિલ 2023 ના રોજ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર એ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો

અને આ વધારો ગુજરાત માટે જ હતો પરંતુ ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમુલ બ્રાન્ડનું દૂધ અને તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે ત્યારે અગાઉ ફેબ્રુઆરી 2023 માં પણ લિટરથી તેઓએ બે રૂપિયાનો વધારો કર્યો હતો ને આ વધારો ગુજરાતના ચાર માર્કેટ માટે જ હતો અને આ પહેલા અમુલે સતત સાત વર્ષ સુધી આ બજારોમાં કિંમતોનો વધારો કર્યો ન હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*