વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરોમાં અયોધ્યા મંદિરનો આવ્યો આટલામાં નંબર,જાણો જલ્દીથી…

વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર મિત્રો અંગકોરવાટનું મંદિર પ્રથમ નંબરે આવે છે. આ મંદિર કંબોડિયામાં છે ને અત્યાર સુધીમાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે અને મંદિર લગભગ 500 એકર માં ફેલાયેલું છે જ્યારે બીજા નંબર પર શ્રી રંગનાથ સ્વામી મંદિર છે અને આ તમિલનાડુમાં સ્થિત આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર લગભગ 156 એકર માં ફેલાયેલું છે ને તમે આ મંદિરને ભારતનું સૌથી મોટું હિન્દુ મંદિર પણ કહી શકો છો.

ત્રીજા નંબરે અક્ષરધામ મંદિર આવેલું છે. આ મંદિર લગભગ 100 એકરમાં ફેલાયેલું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં ફરવા આવે છે અને જો તમે પણ દિલ્હી સ્થિત આ મંદિરની મુલાકાત લેવા ઇચ્છો છો તો તમે અહીં પહોંચવા માટે મેટ્રો શ્રેષ્ઠ માધ્યમ છે.

ચોથા નંબર પર અયોધ્યાનું રામ મંદિર છે અને એક અહેવાલ અનુસાર આ મંદિર 70 એકર માં ફેલાયેલું છે. તે વિશ્વનું સૌથી મોટું ચોથા નંબરનું મંદિર છે અને 22 જાન્યુઆરીના રોજા મંદિરની મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

પાંચમા નંબર પર તમિલનાડુ સ્થિત નટરાજ મંદિર આવેલું છે જે લગભગ 40 એકરમાં ફેલાયેલું છે ને મંદિર ભગવાન ભોળાનાથને સમર્પિત છે જે વ્યક્તિ આ મંદિરની ભવ્યતા એકવાર જુએ તે જીવનમાં ક્યારેય ભૂલી શકતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*