ગુજરાતના દરેક ગામડામાં ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી એક મોટા પ્રોજેક્ટની શરૂઆત કરી છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા નજીક શિવરાજપુર આ બીજાને ગિરનારની ગોદમાં આવેલ જૂનાગઢ ખાતે આજે કરોડના વિકાસ નો ખાતમુરત કરશેેેે.
વિજય રૂપાણીના આ ખાતમુરત તો પાછળ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની જીત પર કબજો મેળવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે.એક કાર્યક્રમ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
કે 2022 સુધીમાં રાજ્યમાં ઘરે-ઘરે પાણી પહોંચી જશે શિવરાજપુર બીચ પર ૨૦ કરોડના ના ખર્ચે પ્રવાસીઓની સુવિધા ના નિર્માણ નું ખાતમુરત કરશે.એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
કે કોંગ્રેસના સમયમાં ગુજરાતમાં વિકાસના નામે માત્ર નાટક થઈ રહ્યા હતા. કહ્યું કે ભાજપ સરકારના સમયમાં નાટક નહિ પરંતુ પૂરતો વિકાસ અને કામગીરી થશે વિજય રૂપાણીએ કહ્યું કે.
ભાજપના રાજમાં કોરોના કાળમાં પણ ૨૭ હજાર કરોડનો વિકાસ ના કામોના ખાતમુહૂર્ત કર્યું હતું અને લોકો ને અર્પણ અર્પણ કર્યું હતું. હાલમાં ગુજરાતનું બજેટ બે લાખ અને ૧૦,૦૦૦ કરોડનું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment