પ્રજાસત્તાક દિવસના રોજ લાલ કિલ્લામાં થયો ત્યારથી આ પંજાબી અભિનેતા દીપ સિધુ પર ધરપકડની તલવાર લટકી રહી છે ત્યારે હવે દીપ દ્વારા બીજો પડ્યો બહાર પાડવામાં આવ્યો છે અને જેમાં તેઓએ કહ્યું કે તેને કંઈ પણ ખોટું કર્યું નથી તે બે દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર રહેશે.
દીપે વીડિયો જાહેર કરતાં કહ્યું કે તેને કંઈ પણ ખોટું કાર્ય કર્યું નથી અને તેઓને કોઇ પ્રકારનો ડર નથી. તે આ કેસ સાથે જોડાયેલા બધા પુરાવા ભેગા કરી રહ્યા છે અને 2 દિવસ બાદ તેઓ પોલીસ સમક્ષ હાજર રહેશે.
તેઓએ એમ પણ કહ્યું કે તપાસ એજન્સીએ પોતાના પરિવારને ખલેલ પહોંચાડવી ન જોઈએ.આપેલા ફેસબુક પર એક અઠવાડિયામાં તેઓએ કહ્યું હતું કે મારા વિશે સતત જૂઠ્ઠાણા ફેલાવવામાં આવે છે અને સત્યને સામે લાવવું જરૂરી છે.
જે લોકો મારા વિરૂદ્ધ આરોપ લગાવી રહ્યા છે તેને હું મારા પુરાવા રજુ કરીશ.આ યુવાન ખેડૂત આંદોલન સાથે જોડાયેલો છે.26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન ખૂબ જ હિંસા થઈ હતી અને લાલ કિલા પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
એવો આરોપ છે કે આ યુવાન લોકોને ધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસ દ્વારા અને ઉપર કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં આ યુવાન ની શોધ ચાલુ છે અને લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment