હાય રે વરસાદ..! ગુજરાત રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી ભુક્કા બોલાવતી આગાહી, જાણો કઈ તારીખે આપણે…

ગુજરાત રાજ્યમાં હાલ ઠંડી અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે આગામી સમયમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી એ રાજ્યમાં હળવા છાંટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે

જ્યારે હવામાન વિભાગ આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટું ફેરફાર નહીં થાય તેવું જણાવ્યું છે.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં ફેરફારને લઈને પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અને તેઓએ જણાવ્યું છે કે રાત્રીના સમયે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે

જોકે આગામી સાત દિવસ દરમિયાન હવામાન વિભાગની આગાહીમાં વરસાદની શક્યતા નથી આ સિવાય પાંચ દિવસમાં કોઈ મોટા હવામાન પલટાની ચેતવણી પણ આપવામાં આવી નથી.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં આગાહી કરતા જણાવ્યું છે

કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર 22મી સુધી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં થશે અને આસનના કારણે ભારે બરફ વર્ષા અને પવનના તોફાનો ઉપરાંત હિમચાદર બનવાની શક્યતા રહેશે જેના કારણે 25 થી 26 ફેબ્રુઆરીના રોજ સવાર અને સાંજના સમય ઠંડી આવવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*