ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ ની આગાહી, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને આગાહી મુજબ આગામી દિવસમાં પણ સારા એવા વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ સારો એવો વરસાદ ખાબકી શકે છે .

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ 13 જુલાઈ બંગાળની ખાડીમાં ફરી એક વખત લો પ્રેસર સર્જાતા વરસાદની સંભાવના વધી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે વરસાદને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માં મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત ગુજરાતનાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ 23 જુલાઈએ લો પ્રેસર બનશે. આ ઉપરાંત આગામી ચાર દિવસ રાજ્યમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાય છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે તેમજ મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે. તેમજ મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*