છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં લોકો કહી રહ્યા છે કે અમને બેવડી ઋતુનો અહેસાસ થાય છે કારણ કે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થતો હોય છે જ્યારે બપોરે લોકોને ગરમીનો અહેસાસ થતાં લોકો કહે છે
કે આ શું થઈ રહ્યું છે. ત્યારે હાલમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય પર પવનના તોફાનો આંધી વટોળ અને દરિયા કિનારાના પવન તેમજ કમો સમી વરસાદ ત્રાટકવાની તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો લોકો માટે ભારે સાબિત પણ થઈ શકે છે અને અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતના વાતાવરણ 26 ફેબ્રુઆરી થી 15 માર્ચ સુધી મોટો પલટો આવશે. સોમવારથી ગુજરાત માં લઘુતમ તાપમાન વધશે અને તેના કારણે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં માવઠાની શક્યતા છે. તેમને કહ્યું કે શિયાળો પૂરો થતો નથી અને ઉનાળો આવતો નથી. આ પરિસ્થિતિમાં ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં પવનના તોફાનો વંટોળ અને દરિયા કિનારે ના પવન કમોસમી વરસાદની આગાહી પણ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment