મિત્રો શિયાળો હવે વિદાય લેવા જઈ રહ્યો છે અને ધીરે ધીરે ઉનાળાની ગરમીની શરૂઆત પણ થઈ રહી છે ત્યારે ચોમાસાની હજુ તો ભવની વાર છે ત્યારે રાજ્યમાં અવારનવાર હવામાન નિષ્ણાંતો હવામાન વિભાગ દ્વારા વરસાદ માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે
અને હાલમાં સમાચાર મળી રહ્યા છે કે સૌરાષ્ટ્ર ભરમાં વરસાદ પડ્યો છે મતલબ કે આગાહી સાચી પડી છે ત્યારે જામનગર ખાતે મુકેશભાઈ અંબાણી અને નીતાબેન અંબાણીના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ સેરેમનીનો મોટાપાયે કાર્યક્રમ યોજાયો છે ત્યારે રાજ્યના સૌથી સચોટ માહિતી આપનાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી
કરી રાજ્યના સૌથી સચોટ માહિતી આપનાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી દીધી છે. આ આગાહી મુકેશભાઈને ટેન્શન લાવે તેવી છે.કારણ કે એક થી ત્રણ માર્ચ સુધી રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંતાલાલ પટેલે મોકલી આગાહી રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંતાલાલ પટેલે મોટી આગાહી કરી છે
અને જણાવ્યું છે કે કચ્છથી લઈને ઉત્તર ગુજરાત સુધી માવઠાની શક્યતાઓ છે. સાથે સાથે તેઓએ કચ્છના વિવિધ ભાગોમાં માવઠાને લઈને પણ શક્યતા વ્યક્ત કરી છે. દોસ્તો જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપરાંત અને ઉત્તર ગુજરાત, અમદાવાદ થી લઈને ગાંધીનગર માં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે ગુજરાત પર અસર થશે. ત્રણ માર્ચથી છ માર્ચ દરમ્યાન રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું મોજુ ફરી વળશે. પવનના તોફાન સાથે માવઠું થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment