લગ્નના બે મહિના બાદ પિતાના ઘરે રોકાવા આવેલી દીકરીને ઝેરી સાથે ડંખ માર્યો, દીકરીનું કરુણ મૃત્યુ…જાણો સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં નવવિવાહિત મહિલાને એક સાથે ડંખ માર્યો હતો. જેના કારણે મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. મહિલાના માતા પિતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હત.અને મહિલાના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને સાસરીયાઓને સોંપી આપ્યું હતું. આ દર્દનાક ઘટના શિવપુરીના સુરવાયા પોલીસ સ્ટેશન હેઠળના જુના બરોડામાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં રહેતા રણજીત સિકરવારે થોડાક મહિના પહેલા તેમની દીકરીના લગ્ન મોહન પ્રતાપ નામના યુવક સાથે કરાવ્યા હતા.

લગ્ન બાદ નિધિ પોતાના પિયરમાં શ્રાવણનો પહેલો તહેવાર બનાવવા માટે આવી હતી. પિયરમાં નિધિને એક ઝેરી સાથે ડંખ માર્યો હતો. આ ઘટના બન્યા બાદ નિધિને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. નિધિના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ગત રાત્રે નિધી તેના ઘરે ખાટલા ઉપર સુધી હતી. નજીકમાં તેના માતા-પિતા પણ સુતા હતા. આ દરમિયાન ખાટલા ઉપર સુતેલી નિધિને એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ત્યારબાદ નિધિ ની તબિયત બગડવા લાગી હતી. તેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ઇન્જેક્શનના અભાવના કારણે નિધિનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

નિધિનો પતિ આર્મીમાં છે. તેનો પતિ ઘરે આવશે ત્યારબાદ નિધિના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નિધિના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે નિધિના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*