લગ્નના 2 મહિના બાદ પતિએ નશાની હાલતમાં, ઘરના પાછળના કૂવામાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું… માત્ર આટલી નાની બાબતમાં પતિએ આ પગલું ભરી…

Published on: 12:37 pm, Tue, 2 August 22

હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. પિયર પક્ષના લોકો દીકરીને પિયર લઈ ગયા હતા. પિયર પક્ષના લોકો પતિને રજાઓ લીધા વગર પત્નીને ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ પતિએ ખૂબ જ દારૂ પીધો હતો.

નશાની હાલતમાં પતિ ઘરના પાછળના આવેલા કુવામાં કૂદી ગયો હતો. આ ઘટના બનતા જ પરિવારના લોકોને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. યુવકને કૂવામાંથી બહાર કાઢે તે પહેલા તો તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ઝાંસીમાં બની છે.

બ્રિજેશ નામનો યુવક ઝાંસીના પુંછ વિસ્તારના ખાકલ ગામમાં રહે છે. બ્રિજેશ પાંચ ભાઈ બહેનોમાં સૌથી નાનો હતો.એક જૂનના રોજ બ્રિજેશ ના લગ્ન અર્ચના નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ અર્ચનાને પિયરમાં વિદાય આપવાની હતી. પરંતુ ત્યારે બ્રિજેશ તૈયાર ન હતો. જ્યારે પિયર પક્ષના લોકો અર્ચના ને લેવા આવ્યા ત્યારે બ્રિજેશે તેમને પાછા મોકલી દીધા હતા.

રવિવારના રોજ અર્ચના ના પિતા અર્ચના ને લેવા માટે આવ્યા હતા. ત્યારે બ્રિજેશે ફરીથી તેને મોકલવાની ના પાડી હતી. બ્રિજેશના પિતાએ તેને કહ્યું કે, અત્યારે અર્ચનાને જવા દે થોડાક દિવસ બાદ તેને આપણે પાછી બોલાવી લઈશું. પરંતુ બ્રિજેશ વાત માનવા તૈયાર જ ન હતો.

થોડીક વાર પછી બ્રિજેશ કહે છે સારું તમે લઈ જાવ. ત્યારબાદ અર્ચનાના પિતા તેને લઈ ગયા હતા. પત્નીની વિદાયના કારણે બ્રિજેશ ખૂબ જ ગુસ્સામાં હતો. તેના કારણે તેને ખૂબ જ દારૂ પીધો હતો. ત્યારબાદ બ્રિજેશ નશાની હાલતમાં ઘરના પાછળના કૂવામાં કૂદી ગયો હતો.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. બ્રિજેશ ને કુવામાંથી બહાર કાઢે તે પહેલા તો તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નના 2 મહિના બાદ પતિએ નશાની હાલતમાં, ઘરના પાછળના કૂવામાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું… માત્ર આટલી નાની બાબતમાં પતિએ આ પગલું ભરી…"

Leave a comment

Your email address will not be published.


*