દુનિયામાં બધા જ લોકોને સુખ દુઃખ માંથી પસાર થવું પડે છે. બધાના જીવનમાં સુખ અને દુઃખ બંને આવે જ છે. અને વેઠવું પણ પડેજ છે,ત્યારે લોકો દિવસ-રાત મહેનત કરીને જીવન જીવતા હોય છે. હાલ વધતી જતી મોંઘવારી નાં લીધે અત્યારે ઘણા લોકોને તો ખાવામાં પણ ફાંફા પડતા હોય છે એવા લોકો તમે જોયા જ હશે.
આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં એક વૃદ્ધ દંપતી કે જેઓ પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે વાત કરીએ તો એમના બે દીકરાઓ જુવાન અવસ્થામાં મૃત્યુ પામ્યા હતા, ત્યારે ખૂબ જ દુઃખદ ભરી વાત કહેવાય કે ખૂબ જ નાની ઉંમરમાં છોકરાઓ ગુમાવ્યા. આ વૃદ્ધ દંપતીને એક દીકરો 22 વર્ષનો હતો, ત્યારે મૃત્યુ પામ્યો હતો.
તેથી પરિવારમાં ખૂબ જ દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે બીજા દીકરાની વાત કરીએ તો બીજો દીકરો 20 વર્ષનો હતો, ત્યારે મૃત્યુ પામ્યો હતો. તેથી હવે માત્ર પરિવારમાં આ વૃદ્ધ દંપતી જ વધ્યા હતા. તેઓની ઉંમર હવે થઈ ગઈ છે અને કામ પણ થતું નથી. તો પણ તેઓ અખે-દખે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
ત્યારે ખૂબ ખૂબ જ દુઃખદ ભરી વાત કહી શકાય અને દાદા દાદી ની ઉંમર ખૂબ વધી ગઈ છે.અને હવે તેમનાથી કોઈ કામ થતું નથી. ત્યારે આ વૃદ્ધ દંપતી વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો દાદાનું નામ બાબુભાઈ છે. અને દાદી નું નામ મંજુબેન છે. તેઓ પરિવારમાં બે દીકરા, દાદા-દાદી પોતે બંને રહેતા હતા.
ત્યારે તેમના નાનો દીકરો 2010 અનેઅને મોટો દિકરો 2011માં મૃત્યુ પામ્યા હતા. ત્યારે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ લથડી ગઇ હતી. તેના લીધે દાદાને તેમનો મકાન વેચવું પડ્યું હતું જેનાથી તેમનું ગુજરાન ચાલી શકે. ત્યારે વાત કરીએ તો આ બંને દીકરાને ગયા બાદ પરિવારમાં માત્ર આ દાદા અને દાદી બચ્યા હતા.
દાદાથી આ ઉંમરે કામ નથી થતું છતાં પણ તેઓ ગમે તેમ કરીને કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે દાદા ની વાત કરીએ તો દાદા ની ઉંમર વધી ગઈ હોવાથી તેમના થી કામ થતું ન હોય તો પણ નાની એવી મજુરી કરીને ગુજરાન ચલાવતા હૃદયસ્પર્શી આવે એવી વાત કહી શકાય. તેઓ બધી જ સમસ્યાઓનો હલ તેમના પૌત્ર અને બધી જ સુખ-સુવિધાઓ પૂરી પાડે છે.
અને પૌત્ર એ પિતાનો મોઢું પણ નથી જોયું અને ત્યાં દીકરાએ પણ પિતાના મોઢું નથી જોયું. આવી હદય સ્પર્શી વાત સાંભળીને જો આ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની ઈચ્છા થાય તો નીચે આપેલ નંબર પર કોલ કરવા વિનંતી નથી આવા લોકોને આપણી નાની એવી મદદ કરી શકીએ અને પુણ્ય નું કામ કરીએ. નંબર : 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment