આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવાના બે પાસા હોય છે, સુખ અને દુઃખ.ઘણા લોકોનું જીવન સુખમય રીતે પસાર થઈ જતું હોય છે.તો ઘણા લોકોનું જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી નથી ત્યારે એવા અમુક લોકોને આખા દિવસની મહેનત પછી પણ એક સમયનું ખાવાનું ખૂટતું હોય છે અને તેઓ પણ રડી રડીને દિવસો પસાર કરવા મજબૂર બનતા હોય છે.
ઘણા એવા પરિવારો હોય છે કે જેઓ પોતાનું જીવન મુશ્કેલીઓમાંથી પસાર કરવા માટે મજબૂર બની ગયા હોય છે અને તેઓ રાત દિવસ એક કરીને પોતાનો ગુજરાત ચલાવવા માટે મહેનત કરતા હોય છે, ત્યારે આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જેમાં મોભીનું એક મહિના પહેલા જ મૃત્યુ થઈ જતા એ પરિવારમાં મહિલા અને તેમનો દીકરો દીકરી જ રહે છે. આ પરિવાર વિશે વિસ્તૃતમાં જણાવતા કહીશ તો આ પરિવારમાં ક્યારેક તો કરિયાણું લેવાના કે ખાવા માટે પણ મોટી સમસ્યાઓ ઊભી થાય છે.
તેથી આજે આ મહિલા રડી રડીને તેના દિવસો પસાર કરવા માટે મજબૂર બની છે અને ઘણી મોટી પરિસ્થિતિઓનો સામનો કરીને એ પોતાના દીકરા અને દીકરી તેમજ આખા પરિવારનો ગુજરાન ચલાવી રહી છે. ક્યારેક તો એ મહિલા ભુખ્યા પેટે પણ સૂઈ જાય છે અને તેના દીકરો નાનો હોવાથી કંઈ કામ પણ મળતું નથી.
આ પરિવારના મોભી એવા મહિલાના પતિ કે જેમનો એક મહિના પહેલા જ મૃત્યુ થયું ત્યારબાદ એ પરિવાર સાવ નોધારો બની ગયો છે અને મહિલા પર સમગ્ર પરિવાર નિર્ભર છે,ત્યારે એ મહિલા ખૂબ જ મહેનત કરી રહી છે. આજે આ મહિલા પોતાના બાળકોને ખૂબ જ મહેનત કરીને અભ્યાસ પણ કરાવી રહે છે.
અને તે એવું ઈચ્છે છે કે પોતાના બાળકો તેના જીવનમાં આગળ જઈને આવી સમસ્યા નો ભોગ ન બને તે માટે એ મહિલા રાત દિવસ એક કરીને મહેનત કરી રહી છે ત્યારે ઘણી વાર તો તેને ઘણી બધી સમસ્યાઓમાંથી દિવસો પસાર કરવા માટે મજબૂર બનેલી છે. આવા ગરીબ લોકોની મદદ કરવા માટે આ નંબર પર કોલ કરો- 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment