પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા બાદ ગેસ સિલિન્ડરના ભાવ પર મોદી સરકાર આપશે મોટી રાહત

ઉત્તર પ્રદેશ ચૂંટણી અને અન્ય રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકાર વધતી મોંઘવારીને કાબુમાં કરવા એક મોટું પગલું ભરવાનું વિચારી રહી છે ત્યારે જેમ અગાઉ પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતો ના કારણે ટીકાનું ભોગ બનેલી કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો.

મીડિયામાં એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે નવા વર્ષની શરૂઆતમાં જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને હવે મોદી સરકાર ગેસ સિલિન્ડરની કિંમતને રોકવાનો પ્રયાસ કરી રહી છે.ગેસ સિલિન્ડર માટે સબ્સિડી આપી શકે છે.પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડો કર્યા બાદ કેન્દ્રની મોદી સરકાર ગેસ સિલિન્ડરના ભાવ પર 300 રૂપિયાની સબસિડી આપી શકે છે.

કોરોના ના કેસો વધતા છેલ્લા દોઢ વર્ષ થી સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં સરકારે ધોરણ 6 થી 12 ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરી છે તેની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું છે.

કોરોના મહામારી ના કારણે બાળકોના શિક્ષણ પર મોટી અસર થતી હોવાથી સીબીએસસી બોર્ડ દ્વારા 30 ટકા કોર્સ ઘટાડવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ કોર્સ ઘટાડવા ગત વર્ષે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*