પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાન શ્રી રામના મૂર્તિના હાવભાવને લઈને પ્રેમાનંદ મહારાજે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે અયોધ્યામાં…

પ્રેમાનંદ મહારાજના પ્રવચનો અને તેમની વાત તો સમગ્ર ભારતને પ્રેરિત કરે છે અને એમના પ્રવચન એટલા બધા પ્રભાવશાળી છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ એમના આશીર્વાદ લેવા માટે વૃંદાવન પહોંચ્યા હતા. હાલમાં જે ફક્ત એ ભગવાન શ્રી રામ સાથે જોડાયેલો તેમને સવાલ પૂછ્યો અને ભક્ત એ પૂછ્યું કે

મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા બાદ આખરી શા માટે ભગવાન શ્રીરામની મૂર્તિના હાવભાવ બદલાઈ ગયા? આ સવાલના જવાબમાં પ્રેમાનંદ મહારાજ વર્ણન આપતા અંગે મોટો ખુલાસો કર્યો છે.એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમના જણાવ્યા મુજબ તેઓએ કહ્યું કે આપણા શાસ્ત્રોને આપણા મંત્રોમાં ખૂબ મોટી શક્તિ છે.

શ્રી વિગ્રોહમાં વેદ અને મંત્રોની મદદથી ભગવાનનું આહવાન કરવામાં આવ્યું છે તેઓ આગળ કહે છે કે જે મંત્ર વેતા, જે ત્રિકાલ સંધ્યા કરે છે તે બ્રાહ્મણ વાદ થી રંગાયેલા છે જ્યારે બ્રહ્મ ઋષિ તેમનું મંત્રથી આવવાનું કરે છે ત્યારે ભગવાન જે સ્વરૂપમાં હાજર છે તેઓ ત્યાં પ્રગટ થઈ જાય છે.

પ્રેમાનંદ મહારાજે આગળ પણ કહ્યું કે મંત્રોમાં ખૂબ મોટી શક્તિ છે ને બીજી લાગણી છે અને લાગણીઓમાં મોટી શક્તિ છે ને મહાપુરુષોના ભાવ જાય છે ત્યાં ભગવાન ઊભા કરી શકે છે અને એક બે ભક્તોની નહીં પરંતુ અસંખ્ય ભક્તોની લાગણીઓ મંત્રો સાથે જોડાયેલી હોય છે આવી પરિસ્થિતિમાં ભગવાન જ્યાં પ્રગટ થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*