મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નને યાદગાર બનાવવા માટેની કોઈપણ તક છોડવા માંગતા નથી અને આપણે બધા લગભગ જાણીએ છીએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 12 જુલાઈના રોજ લગ્ન થવાના છે
ત્યારે લગ્ન પહેલાં અનંત અને રાધિકા માટે એક પ્રી વેડિંગ ફંકશન નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અંબાણી પરિવારના લગ્ન પહેલા અનંત અને રાધિકાની અલગ એક સેલિબ્રેશન તૈયારીઓ થઈ રહી છે.તેમનું બીજું પ્રિ વેડિંગ સેલિબ્રેશન 28 થી 30 મે ની વચ્ચે થશે
અને દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ અંબાણી પરિવાર એ અનંત અને રાધિકા માટે એક ખાસ ફંકશનનું આયોજન કર્યું છે. જે સાઉથ ફ્રાન્સમાં સમુદ્રની વચ્ચે કૃજ શિપ પર યોજાવા જઈ રહ્યું છે. આ કાર્ય સમુદ્રની મધ્યમાં થશે અને આ સ્થાન લોકોને ખૂબ જ પસંદ છે.
દક્ષિણ આફ્રિકાનું આ સ્થાન તેના આકર્ષક દરિયાકિનારા, સુંદર વાદળી સમુદ્ર અને સુંદર શહેરો માટે જાણીતું છે. અહીં ક્રુઝ શિપ ટુરિઝમ ખૂબ જ લોકપ્રિય છે અને દૂર-દૂરથી પ્રવાસીઓ ત્યાં પહોંચે છે. દક્ષિણ આફ્રિકામાં આ સ્થાન પર ક્રુઝ શિપ પાર્ટીઓ લોકપ્રિય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment