આપણે સૌ જાણીએ છીએ કે જે લોકો જન્મ લે છે તેમનું મૃત્યુ પણ નિશ્ચિત જ હોય છે,ત્યારે અમુક વાર ઘણા લોકોના જીવનમાં એવી ઘટના બની જતી હોય છે કે જેના લીધે પરિવાર વેર વિખેર થઈ જતો હોય છે.તો મોટેભાગે તો હાલ તો માર્ગ અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં કેટલા લોકો મોતને પેટે છે.
આજે દિવસે ને દિવસે માર્ગ અકસ્માત વધતા ગયા અને તેમાં કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. હાલ એવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ત્રણ બહેનોને તેમનો એકનો એક ભાઈ ગુમાવવો પડ્યો. વાત જાણે એમ છે કે અરવલ્લીના માલપુરમાં ચાલીને જઈ રહેલા યાત્રાળુઓમાં એક પરિવારે તેમનો એકનો એક દીકરો ગુમાવ્યો.
અકસ્માતની ઘટના બની હતી જેમાં એ યુવક પણ મૃત્યુ પામ્યો હતો. જ્યારે આ વાતની જાણ પરિવારને થઈ ત્યારે આખા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કાલોલ ના અલાલી ગામના રહેવાસી જેમનું નામ પ્રકાશ જેઓ ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો.
એટલું જ નહીં પરંતુ એ પ્રકાશની બે બહેનો ના લગ્ન પણ થઈ ગયા છે એક બહેન ના લગ્ન બાકી છે અને ભાઈ બહેન ના લગ્ન કરાવે તેની પહેલા જ દુનિયાને છોડીને ચાલ્યો ગયો, ત્યારે પરિવારમાં જ્યારે પ્રકાશના મૃત્યુની વાત આવી ત્યારે માતમ છવાઈ ગયો હતો. આ પ્રકાશ છેલ્લા ચાર વર્ષથી અંબાજી જતો.
આ વખતે તેની ઈચ્છા ન હતી પરંતુ તેમાં પરિવારના લોકો જતા હતા એટલે તે પણ તૈયાર થયો હતો.પણ એવી ક્યાં ખબર હતી કે હવે આ પરિવાર સાથેની પળો છેલ્લી હશે. એવા માં જ હાલ એ આખા પરિવારને રડતો મૂકીને જતો રહ્યો અને દીકરા વગર અને વધારો બની ગયો છે. આજે પ્રકાશના મૃત્યુને લઈને બધા જ લોકો હિટ કે ચડ્યા છે.
રોજબરોજ અકસ્માતની ઘટનામાં કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. જેમાં પ્રકાશ કે જે પગપાળા અંબાજી જતો હતો તે દરમિયાન જ એ પ્રકાશનો અકસ્માત થતા તેનો મૃત્યુ થયું અને આખો પરિવાર આજે પ્રકાશ વગરનો બની ગયો છે. દીકરાને યાદ કરીને ચોધારા આંસુએ રડી રહેલો એ પરિવાર હિટ કે ચડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment