તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સા વિશે સાંભળતા હશો. ત્યારે આજે અમે તમને ઘણા સમય પહેલા બનેલા એક કિસ્સા વિશે જણાવવાના છીએ. વાત કરીએ તો 70 વર્ષથી પણ વધારે ઉંમરની દંપતીના ઘરે બાળકનો જન્મ થયો છે.
મહિલા 70 વર્ષની ઉંમરે માતા બની છે. જ્યારે પુરુષ 75 વર્ષની ઉંમરે પિતા બન્યો છે. લગ્નના આશરે 54 વર્ષ બાદ મહિલાના ખોળે પહેલા બાળકનો જન્મ થયો છે. ઘરે દીકરાનો જન્મ થતાં જ પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બાળકના 75 વર્ષના પિતાનું કેવું છે કે, તેઓ પોતાના પહેલા સંતાનની ખુશી કેવી રીતે જાહેર કરે તે સમજાતું નથી. દંપતીને સંતાનમાં દીકરાનો જન્મ થયો હતો. આ કિસ્સો ઘણા સમય પહેલાનો છે. પરંતુ ફરી એક વખત અમે તમારી સામે આ કિસ્સો રજૂ કરી રહ્યા છીએ.
મિત્રો તમને જણાવી દઈએ આ કિસ્સો રાજસ્થાનની અંદર આવેલા અલવરમાં બન્યો હતો. ડોક્ટરોનું કહેવું છે કે રાજસ્થાનમાં આ પહેલો કિસ્સો છે, જેમાં આટલી ઉંમરે કોઈ મહિલા માતા બની અને તેને એક ખૂબ જ સુંદર દીકરાને જન્મ આપ્યો હોય. કહેવામાં આવી રહ્યું છે કે આઈવીએફ ટેકનોલોજીની મદદથી દંપતી માતા-પિતા બન્યા હતા.
ઘરે દીકરાનો જન્મ થતાં જ બંનેના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી હતી. જેના ફોટા પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના 54 વર્ષ બાદ બંને માતા-પિતા બન્યા હતા. એટલે તેમને દીકરાના જન્મની એક અલગ જ ખુશી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment