સમગ્ર દેશભરમાં આ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે બુધવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ઇન્દોરના સુપર કોરિડોર પર બની હતી. મળતી માહિતી અનુસાર અહીં કાર અને બસ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનામાં કારમાં ડ્રાઇવરની સીટની પાસે બેઠેલા મિત્રનો કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર કારમાં સવાર બંને મિત્રો ઉજ્જૈનથી દર્શન કરીને ઇન્દોર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
ત્યારે રસ્તામાં તેમની સાથે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર બસ અને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર UP 78 FT 4509 નંબરની બસ અને MP 09 CY 9211 કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનામાં 33 વર્ષીય ગૌરવ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ગૌરવ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. આ અકસ્માતની ઘટનામાં ગૌરવનો મિત્ર મુકેશ ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી અનુસાર ગૌરવ અને મુકેશ બંને ઉજ્જૈન દર્શન કરવા માટે ગયા હતા.
જ્યારે તેઓ દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે જતી એક બસે કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી. મળતી માહિતી અનુસાર UP 78 FT 4509 નંબરની બસ અને MP 09 CY 9211 કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 33 વર્ષીય ગૌરવ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
ગૌરવ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. આ અકસ્માતની ઘટનામાં ગૌરવનો મિત્ર મુકેશ ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી અનુસાર ગૌરવ અને મુકેશ બંને ઉજ્જૈન દર્શન કરવા માટે ગયા હતા. જ્યારે તેઓ દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે જતી એક બસે કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment