આમ આદમી પાર્ટીએ પંજાબમાં મફત વીજળી આપતાની સાથે જુના વીજળી બિલ પણ કર્યા માફ, તમે શું કહેશો આપના આ કામ વિશે?

આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં મફત વીજળી આપવાનું વચન પૂરું કર્યું છે અને આ સિવાય પંજાબ સરકારે સામાન્ય લોકોનું જૂનું વીજળી બિલ પણ માફ કર્યું છે. દિલ્હીમાં પણ આનંદની પાર્ટીની સરકાર લોકોને મફતમાં વીજળી આપી રહી છે તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ મફતમાં વીજળી મળવી એ તે લોકોનો અધિકાર છે. આપ ફ્રી વીજળીની માંગ સાથે છેલ્લા થોડાક દિવસોથી આમ આદમી પાર્ટીનું વીજળી આંદોલન સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલુ છે.

આમ આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલન દ્વારા આમ આદમી પાર્ટી લાખો લોકોને જાગૃત કરવામાં સફળ રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ અમદાવાદ, સુરત, ભાવનગર,વડોદરા,પાટણ,મહેસાણા અને રાજકોટમાં પદયાત્રા, મસાલ યાત્રા અને ટોચયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

સખત મોંઘવારીના સમયમાં માત્ર આમ જ નહિ પાર્ટી જ છે જે લોકોને મફતમાં વીજળી આપીને મદદ કરવા માંગે છે તેવું ગોપાલભાઈ ઇટાલીયા એ જણાવ્યું હતું. ભારતમાં માત્ર એવા બે જ રાજ્યો છે જે જનતાને મફત વીજળી આપે છે અને આ બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ગોપાલભાઈ નું કેવું છે કે ગુજરાતના દરેક શહેરમાંથી આમ આદમી પાર્ટીને અભૂતપૂર્વ પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે.

આપ નું કહેવું છે કે ગુજરાત પરિવર્તનની આરે ઉભું છે અને ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહી છે. આમ આદમી પાર્ટીના દરેક આંદોલનમાં સહભાગી બની રહી છે અને આવનારી ચૂંટણીમાં લોકોની આ ભાગીદારી ગુજરાતમાં આવનારા પરિવર્તનમાં મહત્વનો ભાગ ભજવશે. આગામી ચૂંટણીમાં મતની પાર્ટી જનતા સાથે મળીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*