સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે ગુજરાતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
દીકરાનો મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટના ટંકારા તાલુકા માંથી સામે આવી રહી છે. અહીં તાલુકાના ધુનડા ગામે આવેલી ઈડન હિલ્સ રેસીડેન્સીમાં રહેતા એક યુવાને અગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.
મૃત્યુ પામેલા યુવાનનું નામ હિરેનભાઈ મનસુખભાઈ કડીવાર હતું. હિરેનભાઈ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. હિરેનભાઈ ટંકારા તાલુકાના ધુનડા ગામે આવેલ ઈડન હિલ્સ રેસીડેન્સીમાં બ્લોક નંબર 17 રહેતા હતા. અહીં તેમણે અગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુસાઇડની ઘટના બન્યા બાદ ટંકારા પોલીસે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી હતી. હાલમાં તો એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, યુવકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ ચોક્કસ માહિતી સામે આવી નથી. આ મામલે હાલમાં તપાસ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment