નશાની હાલતમાં ઘરે આવેલા યુવકને પત્ની સાથે ઝઘડો થતાં, ઈલેક્ટ્રીક ટાવર ઉપર ચડી ગયો અને પછી તો… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Viral video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક યુવક ઈલેક્ટ્રીક ટાવર ઉપર ચડીને આખું ગામ માથે લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે નશાની(Drunk) હાલતમાં યુવકને તેની પત્ની સાથે ઝઘડો થઈ ગયો હતો.

પોતાની પત્ની સાથે ઝઘડો કર્યા બાદ યુવક ઇલેક્ટ્રીક ટાવર પાસે પહોંચ્યો હતો અને ત્યાર પછી ટાવરની ટોચ ઉપર ચડી ગયો હતો. આ ઘટના બનતા જ ભારે હોબાળો બચ્યો હતો. આસપાસના લોકો દોડીને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ ઘટના સ્થળે હાજર લોકોએ આ ઘટનાની માહિતી પોલીસને આપી હતી.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી આ યુવક સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ ઘટનાનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વિડિયો ઉત્તર પ્રદેશના કોશામબી જિલ્લાનો છે.

જાણવા મળી રહ્યું છે કે યુવક નશાની હાલતમાં પોતાના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન યુવકને તેની પત્ની ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો થઈ ગયા બાદ યુવક ગામ પાસે આવેલા ઈલેક્ટ્રીક ટાવર પાસે પહોંચીને તેની ઉપર ચડવાનું શરૂ કરી દે છે. ત્યાર પછી યુવક ટાવરની ટોચ ઉપર બેસીને હોબાળો કર્યો હતો.

ટાવર ઉપર બેઠેલા યુવકને જોઈને ગામના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યાર પછી યુવક સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*