ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે યુવાઓ અને કિશોરો પણ હૃદય રોગના હુમલાના શિકાર બની રહ્યા છે ત્યારે હાલમાં મોરબીમાંથી કિસ્સો સામે આવ્યો છે જેમાં નાગડા ગામમાં એક યુવાનનું હાર્ટ એટેક થી મોત થયું છે.
રાત્રિના સમયે યુવક ક્રિકેટ રમીને ફરી રહ્યો હતો તે દરમિયાન ટંકારાના વીરપર ગામ પાસે છાતીમાં દુખાવો ઉપડતા તેનું મોત નીપજ્યું છે. ચાલુ ગઈકાલે યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે છે અને યુવાનની ઓળખ રાજાવડ ગામના રમેશભાઈ બાલાસરા તરીકે થઈ છે.
આ પહેલા તાજેતરમાં મોરબીના એક અઠવાડિયામાં બે લોકોના ઊંઘમાં મોત થવાની ઘટના સામે આવી છે અને બંને મૃતક ની તબિયત રાત્રિના સમયે સામાન્ય ઊંઘમાં બંનેના મોત થયા છે.હાલમાં કોરોના ની રસીથી
હાર્ટ એટેકના કેસ વધ્યા હોવાની ચર્ચા સમગ્ર દેશભરમાં થઈ રહી છે, એનું મોટું કારણ છે રસી બનાવનાર કંપની એસ્ટ્રાજેનેકાએ સ્વીકાર્યું કે તેની રસીની ગંભીર આડ અસર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment