આજકાલ અમુક એવી ઘટનાઓ બની રહી છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો ત્યારે સુરતની જ એવી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના લીંબા એક નીલગીરી વિસ્તારમાં રહેતા એક યુવકને અચાનક પેટમાં દુખાવો આવે છે ત્યારબાદ ઝાડા અને ઊલટી થાય છે.
એ માટે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ હિંમત પાટીલ છે. હિંમત એ બે દિવસ પહેલાં જ કોરોના ની રસી લીધી હતી અને ત્યારબાદ તેને હાથમાં દુખાવો શરૂ થઇ ગયો હતો આવું હિંમતના ભાઈએ જણાવ્યું છે.
હિંમત નું મૃત્યુ કયા કારણોસર થયું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યો નથી તે માટે મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ જરૂર કરવું પડશે તેવું મેડિકલ ઓફિસર નું કેવું છે.
મળતી માહિતી મુજબ હિંમતના ભાઈ મહેન્દ્ર જણાવ્યું કે હિંમત તેના પરિવાર સાથે લિંબાયત નીલગીરીની શ્રી સાઈનાથ સોસાયટી માં તેના માતા-પિતા સાથે રહેતો હતો. હિંમત ના ભાઈએ જણાવ્યું કે બે દિવસ પહેલા જ તેને કોરોના ની રસી લીધી હતી અને ત્યારબાદ તેને હાથમાં દુખાવો શરૂ થયો હતો.
મળતી માહિતી મુજબ હિંમત અને ગુરુવારની રાત્રે પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી શરૂ થઈ ગઈ હતી. તેના કારણે તેને 108ની મારફતે તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
અને સિવિલ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડોક્ટરે જણાવ્યું કે મૃત્યુનો સાચું કારણ હજુ પણ સામે આવ્યો નથી તેના માટે પોસ્ટ મોર્ટમ કરાવવું જરૂરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment