દેશમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. એક મોનુ નામના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંક આવી લીધું હતું. મોનુએ પોતે જ પોતાના મોબાઈલ પર પોતાના જીવું ટુંકાવાનો વિડીયો બનાવ્યો હતો.
મોનુએ મોબાઈલ રેકોર્ડિંગ ઓન કર્યું અને ત્યારબાદ કેમેરાની સામે સૌપ્રથમ ફાંસી નો ફંડો બનાવ્યો. ત્યારબાદ મોનું ફાંસી પર લટકી જાય છે, પરંતુ ફાંસીનો ફંદો ઢીલો થઈ ગયો હતો. તેથી તે ફાંસીનો ફંદો ટાઇટ કરીને ગળાફાંસો ખાઈ લે છે. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના કાનપુર શહેરના કર્નલગંજ વિસ્તારમાં બની હતી. મોનુના મૃત્યુના બે દિવસ બાદ તેનો આ વિડીયો સામે આવ્યો છે. મૃત્યુનો વિડીયો સામે આવતા જ પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયોમાં મોનુનો અવાજ સ્પષ્ટ આવતો નથી. પરંતુ આ વીડિયોમાં તેને પોતાના મૃત્યુનું કારણ જણાવ્યું છે.
તેને પોતાના જીવન ટૂંકાવવા પાછળનું કારણ ધરેલું વિવાદ બતાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મોનુ અને તેની પત્ની વચ્ચે વિવાદો ચાલી રહ્યા હતા. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. મોનુ અને તેની પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાના કારણે સાસરિયાંઓ વારંવાર મોનુને ધમકાવતા હતા.
બંને વચ્ચે ઘણી વખત સમાધાન કરવામાં આવ્યું પરંતુ પરિસ્થિતિ બદલાતી જ ન હતી. મળતી માહિતી અનુસાર પોલીસને એવી જાણકારી મળી હતી કે, મોનું નામના યુવકે શંકાસ્પદ સંજોગોમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
મોબાઇલમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કરીને યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનો ટૂંકાવ્યું – જુઓ લાઈવ જીવ ટૂંકાવાનો વિડીયો… pic.twitter.com/Tr5nbDftPm
— GUJJU ROCKZ (@gujju_rockz) August 3, 2022
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment