રાજકોટમાં રોડ પરથી પસાર થતા ટ્રકની નીચે આવીને એક યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું – જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને ગુજરાતના રાજકોટમાં દિવસેને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે રોડ પરથી પસાર થતા ટ્રકની નીચે આવીને પોતાનું જીવનનું ટૂંકાવવી લીધું છે.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં ગઈકાલે ટ્રકની નીચે આવીને પોતાનું જીવન ટૂંકાવનાર યુવકની ઉંમર 30 વર્ષની હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્તરે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું અને વાલી વારસની શોધખોળ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના રાજકોટ શહેરમાં ભર બજારમાં બની હતી. રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક એક ટ્રક ધીમી ગતિએ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન રોડ પર ઉભેલો એક યુવક ટ્રકની નીચે આવીને પોતાનું જીવન ટૂંકાવી લે છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં યુવકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસને તપાસ દરમિયાન યુવક પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃત્યુ પામેલા યુવકનું નામ નીલમ હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. પોલીસ તેના પરિવારજનોની શોધખોળ કરી રહી છે.

તેમજ યુવકે પોતાનું જીવન કયા કારણસર ટૂંકાવ્યું તેની પણ શોધખોળ કરી રહે છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકોને રૂવાટા ઉભા થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*