ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને સંતોષ મળે તેવા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે અને આજે અમે તમને કપાસના ભાવ વિશે માહિતી આપવાના છીએ તો દોસ્તો રાજ્યમાં કપાસના સૌથી વધારે મહત્તમ ભાવ મહેસાણા ની વિસનગરમાર્કેટયાર્ડમાં બોલાયા હતા
અને ત્યાં કપાસના મહત્તમ ભાવ 7725 સરેરાશ ભાવ 6537 અને ન્યૂનતમ ભાવ 5350 જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે તમામ માર્કેટ યાર્ડના ભાવ અમે ક્વિન્ટલ દીઠ પ્રમાણે આપીશું.જ્યારે અમરેલીની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7505 સરેરાશ ભાવ 7003 અને ન્યૂનતમ ભાવ 6500 જોવા મળ્યો છે.
પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7075 સરેરાશ ભાવ 6990 અને ન્યૂનતમ ભાગ 6905 જોવા મળ્યો હતો.ભરૂચની જંબુસર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6400 સરેરાશ ભાવ 6200 અને ન્યૂનતમ ભાવ 6000 જોવા મળ્યો હતો.
અમદાવાદની ધંધુકા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7250 જ્યારે સરેરાશ ભાવ 6940 અને ન્યૂનતમ ભાવ 6625 જોવા મળ્યો હતો.ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6980 ભાવ 5745 અને ન્યૂનતમ ભાવ 4505 જોવા મળ્યો હતો. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7805 સરેરાશ ભાવ 7440 અને ન્યૂનતમભાવ 6500 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment