આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણને નવાઈ લાગે છે. અમુક વિડિયો તો એવા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. આમ પણ આજકાલ લોકોને સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછા લાગી છે. લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. એવો સ્ટંટ કે જેને જોઈને કોઈપણ ને રૂવાડા ઉભા થઈ જાય. તે ઉંચી ટેકરીઓની વચ્ચે દોરડા પર ચાલતી વખતે ફૂટબોલ રમવાનું શરૂ કરે છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે.
કેટલાક લોકો ખરેખર ફેમસ થવા માટે ઉંચી ટેકરીઓ પરથી કુદી પડે છે. જોકે તે પોતાની સાથે પેરાશુટ લઈને જાય છે જેથી તે જમીન પર ન પડી જાય પરંતુ તેમાં જોખમ તો છે જ. આ સિવાય કેટલાક લોકોને દોરડા પર બાંધીને ચાલતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને દોરડા પર ચાલતા ફૂટબોલ રમતા જોયા છે ? આવો જ એક વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તે ધૂમ મચાવી રહ્યો છે.
View this post on Instagram
વાસ્તવમાં આ વિડીયો એક વ્યક્તિ એટલી ઊંચી ટેકરીઓની વચ્ચે દોરડું બાંધીને ફૂટબોલ રમે છે કે તેને જોઈને કોઈ પણ ની હાલત ખરાબ થઈ જાય છે. સામાન્ય રીતે એવું બને કે જો તમે કોઈ ઊંચી ટેકરી પર ચઢો અને ત્યાંથી નીચે જુઓ તો તમને ચક્કર આવવા લાગે છે. પરંતુ આ વ્યક્તિ આટલી ઊંચાઈ પર દોરડા પર ચાલી રહ્યો છે અને તેમાં પણ તે એક પગથી ફૂટબોલ સ્ટંટ કરે છે.
આવો નજારો જોઈને કોઈનો પણ પરસેવો છૂટી જાય ? વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ કેટલું જોખમી પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે સારી વાત એ છે કે આ દરમિયાન તેણે સલામતી નું ધ્યાન રાખવું જોઈએ જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment