ભાવનગરમાં ભગવાન જગન્નાથના સાફા બનાવતી મહિલા સાથે થયો અનોખો ચમત્કાર… આખો કિસ્સો સાંભળીને તમે પણ ચોકી ઉઠશો…

મિત્રો તમને સૌને ખબર હશે કે દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળેલ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની હોય તેના એક મહિના પહેલા જ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે ખાસ પ્રકારના વાઘા અને સાફા તૈયાર કરવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, વાઘામાં અલગ અલગ પ્રકારના કાપડ વિવિધ પ્રકારના ભરતકામ અને મોતી ગામની સજાવટથી વાઘા તૈયાર કરવામાં આવે છે. તમે ભગવાન જગન્નાથના ઘણા ચમત્કાર વિશે સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનના વાઘા બનાવનાર મહિલા સાથે થયેલા અનોખા ચમત્કારના કિસાની વાત કરવાના છીએ.

રથાયાત્રાઃ જગન્નાથ, બલરામ અને સુભદ્રાના આ રૂપની પૌરાણિક કથા | mythological  story lord jagannath avtar and rathyatra - Gujarati Oneindia

મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા 25 વર્ષથી એક સાધુ પરિવારના હરજીવનદાસ દાણીધારીયા નામના કારીગર ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરે છે. તેઓ વર્ષોથી વિવિધ પ્રકારના વાઘા તૈયાર કરે છે. તેમના તૈયાર કરેલા એક વાઘા ની કિંમત અંદાજે આઠથી દસ હજાર રૂપિયા છે.

unique miraculous case, woman, making safa, God, BHAVNAGAR, Gujarat, Zee 24  Kalak

હરજીવનભાઈ રથયાત્રા નીકળવાની હોય તેના પંદર દિવસ પહેલા વિનામૂલ્યે વાઘા તૈયાર કરે છે અને તેઓ પ્રભુના આ કામને લઈને ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથના સાફાઓ એક નિવૃત્ત શિક્ષક પ્રફુલ્લાબેન રાઠોડ છેલ્લા 18 વર્ષથી બનાવે છે. મિત્રો સાફામાં વિવિધ પ્રકારના આર્ટનો ઉપયોગ કરીને પ્રફુલાબેન ખૂબ જ અનોખા સાફા બનાવે છે.

કેમ જગન્નાથ મંદિરમાં હંમેશા હવાથી વિપરીત દિશામાં ફરકે છે ધજા? વિજ્ઞાન પાસે  પણ નથી જવાબ, આજ સુધી નથી ઉકેલાયા આ અનેક રહસ્યો... | News in Gujarati

પ્રફુલ્લાબેનને એક વખત પેરાલીસીસ થઈ ગયો હતો. ત્યારે ભગવાન જગન્નાથની કૃપાથી સારવાર બાદ પ્રફુલ્લાબેન એકદમ સાજા થઈ ગયા હતા. પછી તેમને ભગવાન જગન્નાથનો ખૂબ જ આભાર માન્યો હતો. પ્રફુલાબેન ને કહ્યું હતું કે હું નિસ્વાર્થ ભાવે ભગવાન જગન્નાથની સેવા કરું છું એટલે ભગવાને તેમને સાજા કરી દીધા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*