રખડતા આખલાએ શેરીમાં શાંતિથી ચાલીને જતા દાદાને ઠેબે ચડાવ્યા, પછી તો દાદાની એવી હાલત કરી કે… વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે ઘણા લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે રખડતા ઢોરના ત્રાસનો વધુ એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં એક આખલાએ રસ્તા પર ચાલીને જતા એક વૃદ્ધ વ્યક્તિને શીંગડે ચડાવીને જમીન પર પછાડ્યા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનામાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આખલો વૃદ્ધ વ્યક્તિને ઠેબે ચડાવે છે. જેના કારણે વૃદ્ધ વ્યક્તિના માથાના ભાગે ગંભીર ઈચ્છા પહોંચી હતી.

ત્યારબાદ આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા. પછી સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા હાલમાં વૃદ્ધ વ્યક્તિની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે આ ઘટના શુક્રવારના રોજ સાંજના સમયે ઉત્તર પ્રદેશના બાગપતમાં બની હતી.

વિગતવાર વાત કરીએ તો શુક્રવારના સાંજના સમયે એક રોજ વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળ્યા હતા અને તેઓ આટો મારવા માટે બહાર ગયા હતા. આ દરમિયાન શેરીમાં ઉભેલા એક આખલાએ રોજ વ્યક્તિ ઉપર પ્રહાર કર્યા હતા. આખલાએ વૃદ્ધ વ્યક્તિને શિંગડામાં ફેરવીને હવામાં ઉછાળીને જમીન પર પછાડ્યા હતા.

આ કારણોસર વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. બધા લોકોએ ભેગા મળીને આખલાને ત્યાંથી ભગાડ્યો હતો અને પછી ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથ. વૃદ્ધ વ્યક્તિની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ પડ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*