આજના સમયમાં ગુજરાતના યુવા વિદ્યાર્થીઓ વિદેશની નામચીન કંપનીઓમાં નોકરી મેળવીને પોતાના પરિવાર સાથે સમગ્ર ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે એક એવા યુવા વિદ્યાર્થી વિશે વાત કરવાના છીએ જેને હાલમાં અમેરિકાની અંદર આવેલી ટેસ્લા કંપનીમાં સપ્લાયર ક્વોલિટી એન્જિનિયરિંગ બન્યા છે અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
અમદાવાદના એચબી કાપડિયા સ્કૂલ ની અંદર અભ્યાસ કરીને આ વિદ્યાર્થી અમદાવાદની મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમને અમદાવાદની અંદર ખાનગી કંપનીની અંદર ટેકનિકલ તેમની દોઢ વર્ષ નોકરી કરી હતી અને ત્યારબાદ ટેસ્લા કંપની માંથી જોબ ઓફર મળતા તે અમેરિકા પહોંચી ગયા હતા.
સમગ્ર વિશ્વની અંદર લગભગ કાર બનાવતી ટેસ્લા કંપનીનું નામ ખૂબ જ પ્રખ્યાત છે અને કેટલા કંપની સૌથી વધારે પોતાની ઇલેક્ટ્રીક કારને લીધે સમગ્ર વિશ્વની અંદર ખૂબ જ મોટું નામ ધરાવે છે અને આવી કંપનીમાં નોકરી મળી તે સિદ્ધિથી કમ નથી મિત્રો. ટેસ્લા કંપનીની અંદર આ નોકરી અમદાવાદ ને કેવા યુવાન એન્જિનિયરિંગ એ મેળવી છે જેને મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને અનંત કાલકર આજે અમેરિકાની ટેસ્લા કંપનીની અંદર સપ્લાયર ક્વોલીટી એન્જિનિયર તરીકે નોકરી મેળવી છે.
તેમને માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગયા હતા અને ત્યાંની સાથે ટેસ્લા કંપનીમાં પણ તેમને ઇન્ટરશીપ કરી હતી. તેમાંથી તેમના કામની નોંધ લેવામાં આવી હતી અને અમેરિકાની કંપની અમદાવાદના યુવકની પસંદગી કરી હતી અને હાલમાં તેઓ ટેસ્લા કંપનીની અંદર અમેરિકામાં જોબ કરી રહ્યા છે ને મિત્રો આપને જણાવી દઈએ કે આ વ્યક્તિ મહારાષ્ટ્રનો વતની છે.
અને તેનો અમદાવાદમાં જન્મ થયો હતો અને તેના પિતા અમદાવાદની અંદર જ ખાનગી કંપનીની અંદર એન્જિનિયર તરીકે કામ કરે છે. જ્યારે તેની માતાની વાત કરવામાં આવે તો તેઓ પણ ખાનગી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં કામકાજ કરી રહ્યા છે અને અનંતના પરિવારનું કેવું છે કે અનંતની શરૂઆતમાં જ તેઓ ભણવાથી ખૂબ જ હોશિયાર હતા.
અને તેને ધોરણ 8 થી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ મેમનગર ખાતે એક શાળામાં કર્યો હતો અને ત્યાર પછી તેને મિકેનિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. મિત્રો અનંત અમેરિકાની અંદર માસ્ટર માટે 2020 માં સપ્ટેમ્બર મહિનામાં ગયો હતો અને ત્યારબાદ તેઓ ઇન્ટરશીપ કરી હતી અને તેમાંથી તેઓ ઘણું બધું શીખ્યો હતો અને તેમજ ટેસ્લા કંપનીના કારના ડોર સપ્લાયમાં તેઓ ક્વોલિટી માટે ખૂબ જ મોટી જવાબદારી નિભાય રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહોઅમદાવાદના હોશિયાર યુવાને અમેરિકામાં નામ રોશન કર્યું..!, આ અમદાવાદી યુવક નું કામ જોઈ ટેસ્લા કંપનીએ નોકરી માટે સિલેક્ટ કર્યો,જાણો
Be the first to comment