માનવ જીવ અને પક્ષી નો અમૂલ્ય પ્રેમ..! દરરોજ સવારે ચણ નાખનાર વ્યક્તિનું મૃત્યુ થતા તેની અંતિમ ઘડીએ કબુતર મળવા આવ્યું અને પછી કર્યું એવું કે…

Published on: 1:08 pm, Wed, 26 October 22

મિત્રો આ જગતમાં દરેક જીવોને એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણીઓ ખૂબ જ સારી રીતે જોડાયેલું છે તેટલા માટે ઈશ્વરે આ સરસ મજાની સૃષ્ટિનું સર્જન કર્યું છે. મિત્રો આપણે બધા જોઈએ છીએ કે આ જગતમાં દરેક વ્યક્તિને દરેક જીવન એક જીવ સાથે જોડાયેલો છે અને આજે આપણે એ વાતથી અંજાન ન હોવા જોઈએ કે મૂંગા પશુ પક્ષીઓને પ્રાણીઓમાં પણ ખૂબ જ વધુ લાગણી હોય છે.

જેટલા મૂંગા પશુ પક્ષીઓ સાથે જોડાયેલા રહેવી તેટલા તેના સાથેની લાગણીઓ આપણી વધતી હોય છે. આપણે મિત્રો જાણીએ છીએ કે ઘણા વ્યક્તિઓને પક્ષીઓને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ લગાવ હોય છે. જેટલો લગાવો માણસને હોય છે એટલો લગાવ પાછો પક્ષીઓને પ્રાણીઓને હોય છે અને આપણે આજે કેવા કિસ્સા વિશે જાણવાના છીએ જે વિશે જાણીને મિત્રો તમે ચોકી જશો.

ખરેખર આ ઘટના દરેક માણસ માટે સમજવા જેવી અને વિચારવા જેવી બાબત છે કે માણસનું ઋણ માણસ કદાચ ભૂલી જાય છે પરંતુ પક્ષીઓને પ્રાણીઓ માણસ પ્રત્યેનું ઋણ ક્યારે પણ ભૂલતા નથી. કંપડવજ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામનાર ગીરીશભાઈ મનહરભાઈ સોની માર્ચ મહિનાની 9 તારીખ ના રોજ રાત્રિના પોણા દસ વાગ્યે મૃત્યુ પામ્યા હતા.

આ દરમિયાન ખૂબ જ હૃદય સ્પર્શી મિત્રો ઘટના બની હતી ગીરીશભાઈ મૃત્યુ પામ્યા હતા અને તેને એક નિયમ હતો કે તેઓ દરરોજ સવારે ઊઠીને તેના આંગણે બહારના ભાગમાં રોજ સવારે કબૂતરને ચણ નાખવાનું અને આ બાદ જ ચા પીવાની.

મિત્રો તમે વિચારો જે વ્યક્તિ નિત્ય કબૂતર સાથે સમય પસાર કરતા હોય તે વ્યક્તિની અંતિમ ઘડીએ ચાલે ગીરીશભાઈ શ્વાસ છોડ્યો ત્યાર પછી રાત્રિના સમયે કબુતર ઘરની અંદર આવ્યા હતા ને તે સમયે ગિરીશભાઇની આજુબાજુ તેમના પરિવારજનો બેઠા હતા. કબુતર ગીરીશભાઈ ની આજુબાજુ પ્રદિક્ષના ફરવા લાગ્યો હતો અને તેમના નાક ઉપર ઘણા સમય સુધી બેસી રહ્યા બાદ તેઓ જાતે જ ઘરની બહાર નીકળી ગયા હતા અને આ દ્રશ્ય રૂબરૂ જોનાર વ્યક્તિઓને ચકિત કરી દીધા હતા.

આ દ્રશ્ય જ્યારે લોકોએ જોયું ત્યારે તેમને વિચાર આવી ગયો હતો વ્યાજના સમયે પણ પક્ષીને એવો ખ્યાલ આવે છે કે માણસને મને રોજ ખવડાવતો હતો તે માણસ આજે દુનિયા છોડીને વયો ગયો છે અને તેની અંતિમ ઘડીએ મારે પણ તેને શ્રદ્ધાંજલિ આપવા માટે જવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માનવ જીવ અને પક્ષી નો અમૂલ્ય પ્રેમ..! દરરોજ સવારે ચણ નાખનાર વ્યક્તિનું મૃત્યુ થતા તેની અંતિમ ઘડીએ કબુતર મળવા આવ્યું અને પછી કર્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*