બાપ-દીકરી માટે ગર્વની વાત..! પિતા DGP દીકરી IPS… બંનેએ એકબીજાને આપી સલામી… જુઓ હૃદયસ્પર્શીય વાઇરલ વિડિયો…

મિત્રો દુનિયામાં એક સમય એવો હતો જ્યારે લોકો દીકરીઓને માથાનો બહુ જ ગણતા હતા. જ્યારે પણ કોઈના ઘરે દીકરીનો જન્મ થાય ત્યારે આખો પરિવાર દુઃખી થઈ જતું હતું. દીકરીના જન્મ બાદ પરિવારના લોકો તેના લગ્ન અને દહેજની ચિંતા કરતા હતા. પરંતુ આજના આધુનિક યુગમાં લોકોની વિચારધારા ઘણી બધી બદલાઈ ગઈ છે.

હવે લોકો દીકરા દીકરીને એક સમાન ગણવા લાગ્યા છે અને દીકરીઓને ભણાવીને સમક્ષ બનાવવા લાગ્યા છે. જ્યારે દીકરીઓ પણ હવે ઘણી ઘણીને ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચી રહી છે અને સમગ્ર દેશ ભરવા પોતાના માતા પિતા નું નામ રોશન કરી રહે છે. ત્યારે હાલમાં એક બાપ દીકરીનો એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે.

જેમાં IPS દીકરી તેના DGP પિતાને સલામ કરતી જોવા મળી રહે છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે પિતા અને પુત્રી પહેલા એકબીજાને સાવધાન મુદ્રામાં સલામ કરતા જોવા મળી રહ્યા છે. દીકરીની સફળતા જોઈને પિતાના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે.

ત્યાર પછી દીકરી પણ ખુશ થઈને પોતાની પિતાની નજીક આવી જાય છે અને બંને સાથે ફોટા પડાવવા લાગે છે. વાયરલ થઈ રહેલો વિડિયો આસામનો છે. વીડિયોમાં દેખાઈ રહેલા DGP જીપી સિંહ છે અને ત્યારે તેમની સામે ઉભેલી IPS ઓફિસરનું નામ ઐશ્વર્યા સિંહ છે. ઐશ્વર્યા સિંહ DGP જીપી સિંહની દીકરી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાપ દીકરી એકબીજાની સામે ઊભા રહીને એકબીજાને સલામી આપતા જોવા મળી રહ્યા છે. આ સુંદર અને અદભુત વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વાયરલ થઈ રહેલો વિડિયો DGP જીપી સિંહએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં બે લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*