સુરતમાં વેસુ વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગમાં આઠમા માળેથી નીચે પડતા મજુરનું રિબાઈ રિબાઈને મોત… યુવક હજુ 4 મહિના પહેલા જ…

હાલમાં સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એક નવનિર્મિત બિલ્ડિંગમાં આઠમા માળે કામ કરી રહેલા એક મજૂર સાથે કંઈક એવું બન્યું કે મજૂરનો રીબાઇ રિબાઈને મોત થયું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ગુલાબ નામનો યુવક 4 મહિના પહેલા પોતાના વતનથી સુરતમાં રોજગારી માટે આવ્યો હતો.

સુરતની એક નવનિર્મિત બિલ્ડિંગમાં મજૂરી કામ કરતો હતો. અહીં બિલ્ડિંગમાં કામ કરતી વખતે મજૂર સાથે કંઈક એવું બન્યું કે તેનું મોત થયું હતું. તેના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં અવધ કોટીમાં પ્રોજેક્ટમાં લેબરકામ કરીને ગુલાબ પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો.

રાત્રે નવમા માળેથી તે ટોયલેટ કરવા માટે આઠમા માળે આવ્યો હતો. આ દરમિયાન અચાનક જ તે આઠમા માળેથી નીચે પડી ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. આ માહિતી બિલ્ડિંગમાં હાજર અન્ય મજૂરોએ આપી છે. આઠમા માળેથી નીચે પડતા જ ગુલાબનું રિબાઈ રિબાઈને મોત થયું હતું. જ્યારે ગુલાબ આઠમા માળેથી નીચે પડ્યો ત્યારે આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ 108ની મદદ થી ગુલાબને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ગુલાબની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ ગુલાબ ગજપત સિંગ હતું. ગુલાબનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*