38 વર્ષના ક્ષત્રિય યુવકનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત…મૃતકના પરિવારજનોએ કહ્યું કે, દીકરાનું અકસ્માતમાં નહીં….

ગુજરાતમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મુન્દ્રા તાલુકાના મુન્દ્રા તાલુકાનાં કુંડ્રોડી માર્ગે નજીકના પત્રી ગામનાં યુવકને એક અજાણ્યા લોડરે અડફેટેમાં લીધો હતો. જેના કારણે યુવકની કાર પલટી ખાઈ ગઈ હતી અને ઘટનામાં યુવકનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર યુવક અંજાર સ્થિત પોતાના દેવસ્થાન જેસલપીર દાદાના દર્શન કરીને પોતાના ગામ તરફ પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને આ ભયંકર અકસ્માત નડ્યો હતો. આ ઘટનાને લઈને યુવકનો જીવ લેવામાં આવ્યો છે તેવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સમગ્ર ઘટના બની આ બાદ આસપાસના લોકો અને પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો, મૃત્યુ પામેલા યુવકનું નામ પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ જાડેજા હતું અને તેની ઉંમર 38 વર્ષની હતી.

પૃથ્વીરાજસિંહની કાર પલટી ખાયા બાદ તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું કારણ મોત થયું છે. પછી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ ઘટનાને લઈને લોકોને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને આશંકા છે કે તેમના દીકરાનો જીવ લેવામાં આવ્યો છે. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા યુવક દ્વારા પથરી ગામ નજીક ચાલતી રહેતીની ચોરીના મામલે અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી.

જેના કારણે ઈરાદાપૂર્વક યુવકનો જીવ લેવામાં આવ્યો છે. તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.c

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*