આજકાલ આ દેશમાં જીવ લેવાની ઘટના સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દિવસેને દિવસે સતત આવી ઘટનાઓનો વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે ભાઈઓએ મળીને એક યુવતીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર એક યુવતી એક યુવક સાથે પ્રેમમાં હતી. મળતી માહિતી અનુસાર યુવકના પરિવારના લોકોએ યુવકના લગ્ન બીજે કરાવી દીધા હતા.
ત્યારબાદ યુવતી પોતાના પૂર્વ પ્રેમીના પિતાએ ભાઈ સાથે અફેરમાં આવી ગઈ હતી. પરંતુ પિતરાઈ ભાઈને પરિવારના લોકોએ બહાર મોકલી દીધો હતો. આ દરમિયાન યુવતીના લગ્ન અન્ય જગ્યાએ થઈ ગયા હતા. આ વાતની જાણ બંને ભાઈઓને થતા બંને ભાઈઓએ મળીને યુવતીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ બંને ભાઈઓએ ભેગા મળીને યુવતીને મળવા બોલાવી હતી અને આ દરમિયાન બંને મળીને ધારદાર વસ્તુઓ વડે યુવતીનો જીવ લઈ લીધો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે બંને આરોપીઓ ભાઈની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર 7 ઓગસ્ટના રોજ બખરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 વર્ષે પરિણિત લાલી કુમારીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. હવે આ મામલાનો ખુલાસો થયો છે. આ ઘટનામાં સામેલ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને બને એ પોતાનો ગુનો કબૂલ્યો છે.
આ ઘટનાને અંજામ આપનાર બંને પિતરાઈ ભાઈઓ છે. બંને પિતરાઈ ભાઈઓ લાલીકુમારીના પ્રેમી હતા. મળતી માહિતી અનુસાર 20 વર્ષીય બીટ્ટુ કુમાર અને 18 વર્ષીય વિકેશ કુમાર નામના પિતરાઈ ભાઈઓએ મળીને લાલીકુમારીનો જીવ લીધો હતો. મળતી માહિતી અનુસાર લાલી અને બીટ્ટુનું સૌ પ્રથમ અફેર હતું. ત્યારબાદ પરિવારના લોકોએ બીટ્ટુના લગ્ન અન્ય જગ્યાએ કરાવી દીધા હતા.
પછી લાલી તેના પિતરાય ભાઈ વિકેશ સાથે પ્રેમ સંબંધમાં આવી ગઈ હતી. આ ઘટનાની જાણ પરિવારના લોકોને થઈ એટલે પરિવારના લોકોએ વિકેશને બેંગલોર મોકલી દીધો હતો. ત્યાંથી પાછો આવ્યો ત્યારે વિકેશને ખબર પડી કે લાલીના લગ્ન થઈ ગયા છે. તેનાથી તે ખૂબ જ નારાજ થઈ ગયો હતો.
ત્યારબાદ વી કેસે પોતાના મોટાભાઈ બીટ્ટુ સાથે મળીને લાલી નો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ બંને લાલીને મળવા માટે બોલાવી હતી. આ દરમિયાન ધારદાર વસ્તુઓ વડે બંને ભાઈઓએ મળીને લાલીનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી હતી. ત્યારે આ બંને ઘટનાના આરોપીઓની ધરપકડ પોલીસે કરી લીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment