હાલમાં મિત્રો ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ચાલતા જુગારના અડ્ડાઓ ખૂબ જ વધી રહ્યા છે અને આપણે સોશિયલ મીડિયા ઉપર અથવા ન્યૂઝમાં તે વિશે વાંચતા હોઈએ છીએ. અને આ જુગારીઓ પાસેથી લાખો કરોડોનો મુદ્દે માલ પોલીસ દ્વારા જપતા કરવામાં આવતો હોય છે અને આવા જુગારીઓના લીધે આજના સમાજ અને યુવાનોને ખૂબ જ ખરાબ અસર પડી રહે છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા છ મહિનામાં લાખો રૂપિયાનો દારૂનું માલ મુદ્દો ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે આજે અમે તમને એક એવા જુગારના કિસ્સા વિશે જણાવવાના છીએ જે નાનકડા ગામમાં ચાલી રહ્યું હતું અને જ્યાંથી 47 લાખની મુદ્દામાલ સાથે 23 જુગારીઓને ધરપકડ કરવામાં આવી છે.
મિત્રો એસએમસી માં ચાર સંભાળતા પહેલા નીલીપ્ત રાય અમરેલીના એસપી તરીકે હતા અને તેઓની કામગીરીના કારણે તેઓ હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા હતા અને જુગારની ઘટના મિત્રો અમરેલીમાં સામે આવી છે જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે એક ગામમાં રેડમી કાર્યવાહી કરી હતી જેમાં મકાનમાં ચાલી રહેલા ક્લબમાં 23 જુગારીઓ સાથે 47 લાખ રૂપિયાનું મુદ્દે માલ કબજે કર્યો હતો.
તમને મિત્રો જણાવી દઈએ કે જુગારધામ ચાલતું હોવાથી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રેડ પાડતા અનેક જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં કર્મચારીઓના કાફલા સાથે પાડેલા આ દરોડામાં જુગારીઓને પકડવામાં સફળતા મળી હતી. ઝડપાયેલ મુદ્દામાં રોકડ સહિત મોટી સંખ્યામાં મોબાઇલ તેમજ જુગાર રમવાની પણ મળી આવી હતી.
મિત્રો સમગ્ર મામલે પીએસઆઇ પીવી સાંખટ અને ડીબી ચૌધરી બંને મહિલા પીએસઆઇને લીવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા છે અને જ્યારે ધારી પીએસઆઇડીસી સાકરીયા ની બદલી કરી દેવામાં આવી છે અને પીએસઆઇ પી બી લક્કડને પેરોલ ફ્લો સ્કોડમાંથી ધારી મૂકી દેવામાં આવ્યા છે. અમરેલી તાલુકા પોલીસના મથકના ત્રણ પોલીસ કર્મચારીઓની હેડ કોટર માં બદલી કરી દેવામાં આવી છે અને આમ અમરેલી એસપીએસ સ્થાનિક પોલીસ કર્મચારીઓ પર પણ કાર્યવાહી કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment