ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલમાં ચાર યુવાનો ડૂબ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અપમૃત્યુના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે ગઇકાલે રાયપુર નર્મદા કેનાલમાં ચાર યુવાનો દૂધવાલી ઘટનાનો મેસેજ મળતાં જ ફાયર વિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી.
હાલમાં ફાયર વિભાગની ટીમ કેરલમાં ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ કરી રહી છે. આ ઘટના બધા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર ગઇકાલે સવારે રાયપુર નર્મદા કેનાલ પાસે બાઈક અને એક્ટીવા પર સાહિલ અરવિંદભાઈ પટેલ ઉંમર 21 વર્ષ, નિકુંજ અનિલભાઈ સગર ઉંમર 24 વર્ષ, સ્મિત રાકેશભાઇ પટેલ ઉંમર 19 વર્ષ, જયદીપ સબવાણિયા ઉંમર 20 વર્ષ આ ચાર મિત્રો કેનાલ કિનારે આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ચારેય મિત્રોમાંથી એક મિત્રની બર્થ ડે હોય છે. બર્થડેની ઉજવણી કરવા માટે તેઓ કેનાલ પાસે આવ્યા હતા. ત્યારે એક યુવક કેનાલ પાસે સેલ્ફી લઇ રહ્યો હતો. તે દરમિયાન તેનો પગ લપસે છે અને તે કેનાલમાં પડી જાય છે.
પોતાના મિત્રને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો કેનાલમાં પડ્યા હતા. પરંતુ કેનાલમાં પાણી વધુ ઉંમરના કારણે ચારેય મિત્રો કેનાલમાં ડૂબી ગયા હતા. આ ઘટના બધા જ મોટી ઘટના સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા.
આ ઉપરાંત અરવિંદ પટેલ પોતાના પુત્ર સાહિલ ને ગોતવા માટે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સાહિલ ઘરેથી નોકરી પર જાવ છું તેમ કહીને નીકળ્યો હતો. મળતી માહિતી અનુસાર અમદાવાદના કૃષ્ણનગર વિશ્વાસ એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત પટેલ નો બર્થ ડે હતો.
તેની ઉજવણી કરવા માટે તે ચાર મિત્રો કેનાલ પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર હજુ પણ એક પર યુવાનનો મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું નથી. ફાયર વિભાગની ટીમ હજુ પણ તેમની શોધખોળ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment