હાલમાં ચારેબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે.ત્યારે લોકો પોતાના લગ્નની ખાસ બનાવવા માટે કંઈક ને કંઈક નવું કરવાના પ્રયાસો કરતા હોય છે અને આ માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરતા હોય છે ત્યારે તાજેતરમાં અનેક એવા લગ્ન પ્રસંગો જોયા છે
જેમાં કરોડો રૂપિયાના ખર્ચા થયા હોય અને હાલના સમયમાં એવી લગ્ન કંકોત્રીઓ પણ જોઈ છે જે અવનવી હોય છે. ત્યારે લોકો કંકોત્રીમાં પણ લાખો રૂપિયા ખર્ચી નાખે છે ત્યારે હાલ માં સોશિયલ મીડિયામાં એક કંકોત્રી ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.
તાજેતરમાં જ એક સુરતના ચાવડા પરિવારે કંકોત્રી માં કુરિવાજોને જાકારો આપવાનું લખીને સૌના દિલ જીતી લીધા હતા ત્યારે ફર્યા કન્યા કંકોત્રી પર વાઇરલ થઇ છે જેમાં પિતાએ પોતાની દિકરીના લગ્નની કંકોત્રી માં એવું લખાવ્યું છે કે તે સાંભળીને લોકો વખાણ કરતા નથી થાકી રહ્યા
અને આખા સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.ચલાલા લગ્ન કંકોત્રી ની વાત કરવામાં આવે તો મૂળ ઉત્તર પ્રદેશના છે અને ખેડૂત ના દીકરીના લગ્નની છે જેનું નામ અવધેશ ચંદ્ર છે.
તેને પોતાની દીકરીના લગ્ન પ્રસંગની કંકોતરી માં લખાવ્યું હતું કે લગ્ન માં દારૂ પીવાની સખત મનાઈ છે. અવધેશ માનવું છે કે આવું લખાણ લખવાથી લોકોમાં દારૂ પીવાનો અંકુશ લાગશે. આ ઉપરાંત તેમનું માનવું છે કે ઘણી વખત લગ્નમાં લોકો દારૂ પીને પોતાની મર્યાદા ભૂલી જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment