મિત્રો જે માણસ જીવન આપે છે તેને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. આવી જે ઘટના મિત્રો આંધ્રપ્રદેશની સામે આવી છે જાય પોલીસ કર્મચારીને એક ખેડૂત માટે દેવદૂત બનીને ભગવાન બનીને આવ્યો અને ખેડૂતને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી છે.
મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પોલીસ મિત્રો રાત દિવસ ખડે પગે કોઈ પણ ઋતુમાં ભારતની સીમાઓની અંદર રક્ષા કરવા માટે ખડે પગ ઊભા હોય છે. આંધ્ર પ્રદેશમાં એક ખેડૂતોની યાત્રા નીકળી હતી અને તેમાં હજારોની સંખ્યામાં ખેડૂત મિત્રો જોડાયા હતા.
અને આ યાત્રામાં કંઈ ખલેલ ન પહોંચે તે માટે તેની સુરક્ષા માટે પોલીસ અધિકારીઓને તેનાત કરવામાં આવ્યા હતા. ક્યારે ચાલુ યાત્રાએ ખેડૂત અચેત થઈને નીચે પડી ગયા હતા ત્યારે ત્યાં આજુબાજુ ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા અને આટલી મોટી ભીડ જોઈને પોલીસ અધિકારીઓ પણ ત્યાં દોડતા દોડતા પહોંચી ગયા હતા.
અને ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ખેડૂતનું હૃદય બંધ થઈ ગયું હતું અને તેને હાર્ટ એટેક આવ્યો હતો. પોલીસ કર્મચારીએ પોતાની સુજબુજ વાપરીને તે ખેડૂતને તરત જ શિપીઆર આપવાનું શરૂ કર્યું અને પાંચથી દસ મિનિટ સુધી ખેડૂતને cpr આપ્યા અને તેને હૃદય ફરી ધબકતું કર્યું.
પછી ખેડૂતને તરત જ સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે જણાવ્યું કે તેમનો જીવન તે પોલીસ અધિકારીની સુઝબોજ થી બચ્યો છે અને જોઆ ન થાત તો આજે ખેડૂત આપણી વચ્ચે પણ ના હોત.
ખેડૂતની સારવાર ચાલી રહી હતી અને ખેડૂતના પરિવાર તો પોલીસ કર્મચારીઓનો દિલથી ખૂબ જ આભાર માન્યો અને હાલમાં આ વિષય સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોલીસ કર્મચારીને બને તેટલો દિલથી આભાર માની રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment