સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. તમે ઘણી વખત જંગલી પ્રાણીઓના સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોયા હશે. ત્યારે જંગલ સફારીમાં જતા લોકો અને એક ભયંકર ગેંડાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો ઘણા લોકો જંગલ સફારીનો આણંદ માણવા માટે બહાર જતા હોય છે.
પરંતુ અમુક વખત જંગલ સફારી કેટલાક લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થતી હોય છે. કારણકે જ્યારે જંગલ સફારી કરતા હોય છે ત્યારે કેટલાક જંગલી પ્રાણીઓ પાછળ દોડતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે પણ જંગલ સફારીમાં જતા પહેલા 10 વખત વિચારશો. વિગતવાર વાત કર્યો હતો કેટલાક લોકો જંગલ સફારીમાં જઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમની પાછળ એક બેકાબુ બનેલો ગેંડો પડ્યો હતો. જેના કારણે તે લોકોએ ત્યાંથી ભાગવું પડ્યું હતું. આ દરમિયાન તેઓ એક ગંભીર અકસ્માતનો શિકાર બન્યા હતા.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખુલ્લી જીપમાં કેટલાક મુસાફરો જંગલમાં ફરવાની મજા માણી રહ્યા છે. ત્યારે અચાનક જ તેની સામે એક ગેંડો આવી જાય છે અને તે કારની સામે દોડવા લાગે છે. જેથી ગેંડાથી બચવા માટે કાર ચાલક પોતાની કાર રિવર્સ ચલાવવા લાગે છે.
આ દરમિયાન કારચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે અને કાર રોડની બાજુમાં પલટી ખાઈ જાય છે. જેના કારણે જંગલ સફારી મજા માણવા ગયેલા લોકો અકસ્માતનો શિકાર બન્યા હતા. જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
This one showcases what all are wrong in our wildlife Safaris…
Respect the privacy of wild animals. Safety of self comes first.
I am informed that both Rhino & tourists are safe. All will not be that lucky . pic.twitter.com/p1kEAQdyjN— Susanta Nanda (@susantananda3) February 25, 2023
વાયરલ થઈ રહેલો વિડિયો IPS ઓફિસર Susanta Nandaએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં બે લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને લોકો કોમેન્ટ બોક્સમાં વિડિયો જોઈને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment