મિત્રો આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકી થઈ જતા હોઈએ છીએ. મિત્રો તમે સોશિયલ મીડિયા પર ચાલુ બાઈક પર અવારનવાર સ્ટંટ કરતા ઘણા લોકોને જોયા હશે.
ઘણા એવા કપલને પણ જોયા હશે જેવો ચાલુ બાઈક પર ન કરવાની હરકતો કરતા હોય છે. ત્યારે હાલમાં તેવા જ એક કપલનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બુલેટ પર જઈ રહેલા કપલ રસ્તા પર એવી એવી હરકતો કરી કે વીડિયો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક બુલેટ ચલાવતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક યુવતી યુવકના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે અને તે ચાલુ બાઈક પર યુવકને ગળે વળગીને પ્રેમ કરી રહી છે. આ દ્રશ્યો જોઈને અન્ય વાહન ચાલકોએ પોતાના મોબાઈલના કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા.
વિડીયો સામે આવતા હજુ પોલીસ એકસન મોડમાં આવી ગઈ હતી. વાયરલ થઇ રહેલો વિડિયો જયપુરમાંથી સામે આવી રહ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે બાઈકના રજીસ્ટ્રેશન નંબરના આધારે બાઈક ચાલક યુવકની શોધખોળ શરૂ કરી દીધી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, હોળીના તહેવાર પર યુવક અને યુવતી બુલેટ પર ફિલ્મી અંદાજમાં બેસીને રોમેન્સ કરતા જોવા મળી રહ્યા છે.
યુવક બુલેટ ચલાવી રહ્યો છે. જ્યારે યુવતી પેટ્રોલની ટાંકી ઉપર યુવકની તરફ મોઢું કરીને બેઠેલી જોવા મળી રહે છે. જરાક પણ શરમ વગર બંને જાહેરમાં એકબીજાને ગળે મળી રહ્યા છે. ઉપરાંત ચાલુ બાઈક પર હસી મજાક કરી રહ્યા છે. યુવકે બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું નથી. હજુ તો પોલીસે આ ઘટનાને લઈને ગુનો નોંધ્યો નથી.
કપલ ભાન ભૂલ્યા..! બાપાનો રોડ હોય તેમ ચાલુ બાઈક પર યુવકે યુવતીને ખોળામાં બેસાડીને એવું એવું કર્યું કે… વીડિયો જોઈને બાટલો ફાટી જશે… pic.twitter.com/KYfDmr8eqf
— GUJJU ROCKZ (@gujju_rockz) March 8, 2023
પરંતુ બાઈક ચાલક યુવકની શોધખોળ શરૂ કરી દીધી છે. મિત્રો આ પહેલા પણ તમે આવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે. આવા લોકો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહે છે. છતાં પણ હજુ ઘણા લોકો એવા છે. જેઓને જરાક પણ સમજ પડતી નથી અને પોતાના બાપાનો રોડ હોય તેમ જાહેરમાં આ પ્રકારની હરકતો કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment