રોડની વચ્ચોવચ રીક્ષા અને એક્ટિવા વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, તમે જ કહો આ અકસ્માતમાં કોની ભૂલ છે? – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

મિત્રો દિવસે ને દિવસે દેશભરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. તેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે એક અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાનો વિડીયો જૂનો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ઓટો રીક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાય છે. અકસ્માત ઘટના બન્યા બાદ બાઇક ચાલક યુવક ઓટોરિક્ષા પર તૂટી પડે છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રિક્ષા ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હોય છે. આ દરમિયાન પૂરપાટ ઝડપે એક્ટીવા પર સવાર થઈને એક યુવક અને યુવતી આવી રહ્યા હોય છે. એક્ટીવા પર સવાર યુવક અને યુવતી રિક્ષા સાથે અથડાય છે. અકસ્માતને કારણે બંને રોડ પર નીચે પડી જાય છે.

આ અકસ્માતની ઘટના બનતા જ રિક્ષા ચાલક પણ તાત્કાલિક રીક્ષા માંથી બહાર નીકળી ગયો હતો. તેવામાં એક્ટિવા ચાલક યુવક ઉભો થાય છે અને રિક્ષાચાલક પર તૂટી પડે છે. અને આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ અકસ્માતની ઘટનાનો વિડીયો ક્યાંનો અને ક્યારનો છે, તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. એવું જાણવા મળી રહ્યું છે કે આ વિડિયો જૂનો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે જ કહો કે, આ અકસ્માતની ઘટનામાં રિક્ષાચાલકની ભૂલ છે કે એક્ટિવા ચાલકને ભૂલ છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ અકસ્માતની ઘટનાનો વિડીયો ક્યાંનો અને ક્યારનો છે, તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. એવું જાણવા મળી રહ્યું છે કે આ વિડિયો જૂનો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે જ કહો કે, આ અકસ્માતની ઘટનામાં રિક્ષાચાલકની ભૂલ છે કે એક્ટિવા ચાલકને ભૂલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*